SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ %3 सूत्रकृताङ्गसूत्रे रूढाः सेनापतित्वं भजमानाः। 'णो पिट्टमुवेहिति' नो पृष्ठमुत्प्रेक्षन्ते-पृष्ठं नोमे. क्षन्ते, आपत्राणाय दुर्गादिकं न शोधयन्ति । ते इत्थं विचारयन्ति, 'किं परं मरणं सिया' किं परम् अन्यत्, यदि मरणं स्यात् । किमपरं युद्धधमानानामस्माकम् , यदि मरणं स्यात् । यदि अस्माकं जयः तदा लोके यशः यदि वा मरणं भवेत् तदापि लोके ख्यातिः । नश्वरशरीरसातेनापि यदि स्थिरं यशालभ्यते तदा का क्षतिः संग्राममरणे तदुक्तंविशरारुभिरविनश्वरमपि चपले स्थाम्नु वाञ्छता विशदम् । प्राणैयदि शूराणां भवति यशः किन्नपर्याप्तम् ॥१॥ नश्वरशरीरनिधनेनाऽनश्वरं यशः प्राप्यते इति विचिन्त्य संग्रामाद्विमुखा नैव भवन्ति शूराः कदाचिदपीति भावः ॥६॥ शीर्षभाग में उपस्थित होकर सेना का अधिपतित्व करते हुये पीछे की ओर नहीं देखते। आपत्ति से बचने के लिए दुर्ग आदि स्थानों का अन्वेषण नहीं करते । वे तो यही सोचते हैं कि अधिक से अधिक होगा तो मरण ही होगा उससे अधिक और क्या होगा ? युद्ध करते हुये यदि विजय प्राप्त हो गई तो लोक में यश मिलेगा और यदि मरण हो गया तो भी लोक में ख्याति होगी। यदि नाशशील शरीर के नष्ट होने से स्थायी यश की प्राप्ति होती है तो संग्राम में मर जाने में क्या हानि है ? कहा है-'विशरारुभिरविनश्वर' इत्यादि । 'प्राण विनाशशील है और चपल है। इनके द्वारा अगर अविनश्वर और स्थायी निर्मल यश की प्राप्ति होती है तो क्या शूरवीर पुरुषों के के लिए यह पर्याप्त नहीं है ? ॥१॥ સાથે ઉપસ્થિત થઈ જાય છે. તેઓ સમરાંગણમાંથી નાસી જઈને દુર્ગ આદિમાં આશ્રય લેવાને વિચાર પણ કરતા નથી. તેઓ એવો વિચાર કરે છે કે યુદ્ધમાં કદાચ મેતને ભેટવું પડશે માતથી અધિક અન્ય ભયને તે ત્યાં અવકાશ જ નથી ! જે યુદ્ધમાં વિજય મળશે, તે લેકમાં મારી કીર્તિ ગવાશે અને કદાચ લડતાં પ્રાણ ગુમાવવા પડશે તે પણ લેકમાં મારે યશ ફેલાશે. જે આ નાશવંત શરીરને નાશ થવાથી સ્થાયી યશની પ્રાપ્તિ થવાની હોય તે આ સંગ્રામમાં પ્રાણોની આહુતિ દેવામાં પણ શી હાનિ થવાની ! ४ ५ छ है-'विशरारूभिरविनश्वर' त्याह પ્રાણ વિનાશશીલ અને ચંચળ છે. જે તેના દ્વારા અવિનધર અને સ્થાયી યશની પ્રાપ્તિ થતી હોય, તે શૂરવીર પુરુષને માટે એ શું પૂરતું નથી ?” શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy