SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे संग्रामसमये उपस्थिते सति 'भीरु' भीरुः प्रबलशत्रुपरमतीक्ष्णासिकुन्तशक्ति पभृतिशस्त्राघातेन बिभेति यः स भीरुः कातरः पुरुषः 'पिट्टओ' पृष्ठतः प्रथमत एवं 'वलयं' वलयम्-परिखाम् , यत्र जलं वलयाकारेण व्यवस्थितं भवति, तादृशं दुर्गस्थानम् । तथा 'गहणं' गहनम् , कठिनस्थानं दुःखनिर्गमश्वेशगादिकं स्थानम् । तथा- 'म' आच्छादकं वृक्षादिभिराकीर्ण गिरिगुहादिस्थानम् 'वेहइ' प्रेक्षते-पश्यति आत्मनस्त्राणाय भीरुः पुरुष एवं चिन्तयति-'पराजयं' पराजयम् कोकः 'जाणइ' जानाति, कदाचिदल्पवलोऽपि जयति, बहुबलोऽपि पराजयम् आसादयति । प्रथमत ए गाऽऽत्मनो रक्षणाय स्थानमन्वेषयति । यतः 'जीवन नरो भद्रशतानि पश्येत्' इति । तस्मात् प्रथमत एव स्वधाणत्राणस्थानमवलोकयति । होने पर, सबल शत्रु के द्वारा अत्यन्त तीक्ष्ण तलवार, भाला शक्ति आदि शस्त्रों के आघात से डरने वाला भीरु अर्थात् कायर पुरुष पहले से ही, पीछे की ओर वलय या परिखा को, जिसमें जल गोलाकार रूप में रहता है, देखता है। अथवा वह गहन अर्थात् ऐसे कठिन स्थान को देखता है, जहां बड़ी कठिनाई से प्रवेश किया जाय या निकला जाय। या वह वृक्ष आदि से आच्छादित गिरि गुफा आदि स्थानों को अन्वेषण करता है। वह भीरु सोचता है पराजय को कौन जानता है। कभी कभी निर्बल भी जीत जाता है और बलवान् भी हार जाता है। ऐसा सोचकर वह अपने प्राण बचाने के लिए पहले से ही स्थान की तलाश करता है। क्योंकि कहा है-'जीवन् नरो भद्र शतानि पश्येत्' इत्यादि। દ્વારા જ અહીં પ્રતિપાદન કર્યું છે-જેવી રીતે યુદ્ધને પ્રસંગ આવી પડે ત્યારે સબળ શત્રુના અત્યંત તીર્થ તલવાર, તીર, ભાલા આદિ શાસ્ત્રોના ઘાથી ડરનારે કાયર પુરુષ પહેલેથી જ છૂપાઈ જવા લાયક સ્થાનની શોધ કરતો રહે છે. એવાં સ્થાને અહીં ગણાવવામાં આવ્યાં છે–ચારે બાજુ પાણીથી ઘેરાયેલું દુશ્મન પ્રવેશ ન કરી શકે એવું સ્થળ, જ્યાં પ્રવેશ કરવામાં ઘણી મુશ્કેલી પડે એવું ગહન સ્થાન, વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત ગિરિગુફા આદિ સ્થાનેની તે શોધ કરતે રહે છે. તેને એવો વિચાર થાય છે કે યુદ્ધમાં જય થશે કે પરાજય થશે તે કોણ જાણે છે? ક્યારેક નિર્બળ દુમને વિજય મેળવે છે અને શૂરવીરો હારી જાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે પિતાનાં પ્રાણ બચાવવાને માટે પહેલેથી જ આશ્રયસ્થાનની સેવા કરે છે. કહ્યું પણ -'जीवन् नरो भद्रशतानि पश्येत्' । न२ भद्रा पामे-माणुस पते। શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy