SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. अ. २ उ. ३ साधूनां परिषहोपसर्ग सहनोपदेशः ६२९ (पु) स्पृष्टं = वद्धस्पृष्टं निकाचितमित्यर्थः (तं) तत् = दुःखं कर्म वा ( संजमओ) संयमतः=भगवदुक्तसप्तदश संयमतः (अवचिज्जई ) अपचीयते = प्रतिक्षणं क्षयमुपयाति यथा तडागस्थितं जलं निरुद्वापरप्रवेशद्वारं सूर्यकिरणस्पर्शात्प्रत्यहमपचीयते एवं संवृतावद्वारस्य भिक्षोः संयमानुष्ठानेनानेकभवोपार्जितं कर्म क्षीयते इत्यर्थः, ये च मानुष्ठायिनः ते (पंडिया) पंडिता: = सदसद्विवेकिनः (मरणं हिच्चा) मरणं हित्वा = संयमपालनात् संसारपरिभ्रमणं परित्यज्य (वयंति ) व्रजन्ति = मोक्षं प्राप्नुवन्तीति ॥ १ ॥ टीका 'संयुकम्मस' संवृतकर्मण : = संवृतानि = निरुद्धानि कर्माणि पञ्चास्रवरूपाणि येन स तथा एतादृशस्य, 'भिक्खुणो' भिक्षुकस्य = निरवद्यभिक्षाभिक्षणशीलस्यसंयतस्य 'अवोहिए' अवोधिना अज्ञानबलात् यत्कर्म आगतम् 'जं दुःखं' यत् दुःखम् 'पुटुं' स्पृष्टम्, यस्य कर्मणो बन्धनं जातम् (तं) तत् कर्म 'संजमओ' संयमतः = प्रतिक्षण क्षीण होते जाते हैं । जैसे नवीन जल का आगमन रोक दिया जाय तो तालाब में भरा सूर्य की किरणो के स्पर्श से प्रतिदिन कम होता जाता है, इसी प्रकार आश्रवद्वारों का निरोध कर देने वाले भिक्षु के अनेक भवो में उपार्जित कर्म भी संयम के अनुष्ठान से क्षीण हो जाते हैं अतः जो संयम का अनुष्ठान करने वाले हैं वही पण्डित अर्थात् सत् असत् के विवेकी है और वे मरण को त्याग कर अर्थात् संयम पाल कर संसार भ्रमण को त्याग कर मोक्ष प्राप्त करते हैं ||१|| - टीकार्थ हुआ जल आठ प्रकार के कर्मों के आगमन के कारणभूत पाँच प्रकार के आश्रव को जिसने रोक दिया है ऐसे भिक्षु को अर्थात् निर्दोष भिक्षा ग्रहण करने वाले साधु को, अज्ञान द्वारा जो दुःख आया है या जिस कर्म का बन्ध તે કર્મોને ક્ષણે ક્ષણે ક્ષીણ કરતા રહે છે. જેવી રીતે તળાવમાં નવીન જળને આવતું અટકાવી દેવામાં આવે તેા તળાવનું પાણી સૂના તાપથી પ્રતિદિન સૂકાતુ જાય છે. એજ પ્રમાણે આશ્રવ દ્વારાના નિરોધ કરનારા ભિક્ષુના અનેક ભવામાં ઉપાર્જિત કર્યાં પણ સંયમના અનુષ્ઠાન વડે ક્ષીણ થઇ જાય છે. તેથી તેઓ સંયમનું અનુષ્ઠાન કરનારા છે, તે જ પંડિત (સત્ અસટ્ના વિવેકયુક્ત) કહેવાય છે. એવા પુરુષો જ સંયમની આરાધના કરીને મરણને! ત્યાગ કરીને એટલે કે સંસારભ્રમણ માંથી છુટકારો પામીને મેક્ષ પ્રાપ્ત કરે છે. ૫૧।। - टीडअर्थ આઠ પ્રકારના કર્મીના આગમનમાં કારણભૂત એવા પાંચ પ્રકારના આશ્રવને જેમણે રોકી દીધા છે, એવા ભિક્ષુને અર્થાત્ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર સાધુને અજ્ઞાન દ્વારા જે દુઃખ આવી પડયું છે અથવા જે કમાંના અન્ય થયા છે. તે દુઃખ અને કર્મના સયમની આરાધના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy