SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्र संयमेनेत्यर्थः ‘अवचिज्जई' अपचीयते नश्यतीत्यर्थः, 'पंडिया' पण्डिताः सदसद्विवेकयुक्ताः पुरुषाः, 'मरणं हिच्चा मरणं हित्वा मरणं परित्यज्य 'वयंति' बजन्ति मोक्षम्, येन पुरुषेण कर्म अवरुद्धम्,अथवा असम्यगनुयोगरूपमनुष्ठानं त्यक्तम्। अथवा मिथ्यादर्शनाऽविरतिप्रमादकपाययोगरूपं कर्म येन परित्यक्तम्, तस्य पुरुषस्य अज्ञानबलात् यत्कर्म प्रतिकूलवेदनीयमुपस्थितम् , यद्वा-दुःखकारणमष्टविधकर्म बद्धस्पृष्टनिकाचितभेदेनोपचितं । तत्सर्वं तीर्थकरोदीरितसप्तदशप्रकारकसंयमानुष्ठानेन प्रतिक्षणमपचीयते। यथा तडागे जलागमनमवरुद्धं ततः शेषं तत्रस्थितं जलं सूर्यकिरणेन कालतो नश्यति । एवं येन भिक्षुणा आश्रयद्वारो निरुद्धः तस्य शेषमनेकहुआ है वह दुःख और कर्म संयम से नष्ट हो जाता है । सत् असत् का विवेकी पुरुष मरण को त्याग कर मोक्ष प्राप्त करता है। जिस पुरुष ने कर्म को रोक दिया है अथवा असत्कर्म का अनुष्ठान त्याग दिया है अथवा मियादर्शन, अविरति, प्रमाद, कपाय और योगरूप कर्मबन्ध के कारणों का त्याग कर दिया है उस पुरुष को अज्ञान के बल से जो प्रतिकूल वेदनीय कर्म उपस्थित हुआ है अथवा दुःख का कारणभूत आठ प्रकार का कर्म बद्ध स्पृष्ट निकाचित के भेद से उपचित हुआ है, वह सब तीर्थकरो द्वारा उपदिष्ट सतरह प्रकार के संयम का अनुष्ठान करने से क्षण क्षण में क्षीण होता जाता है । जैसे तालाब में नूतन जल का आना रोक दिया जाय तो तालाब में स्थित शेष जल सूर्य की किरणों का स्पर्श पाकर यथाकाल सूख जाता है, उसी प्रकार आश्रवद्वारों को निरुद्ध कर देने वाले संवृतात्मा साधु के अनेक भवो में उपार्जित पुरातन कर्म संयम के अनुष्ठान से क्षय हो जाते કરવાથી નાશ થઈ જાય છે. સત્ અસતુના વિવેકવાળે પુરુષ મરણને ત્યાગ કરીને (સંસાર ભ્રમણને ત્યાગ કરીને) મોક્ષ પ્રાપ્ત કરે છે. જે પુરુષે કર્મનું આગમન રોકી દીધું છે, અથવા અસત્કર્મના અનુષ્ઠાનને પરિત્યાગ કર્યો છે અથવા મિથ્યાદર્શન, અવિરતિ પ્રમાદ, કષાય અને ગરૂપ કર્મબન્ધના કારણોનો ત્યાગ કરી દીધો છે, તે પુરુષને અજ્ઞાનને કારણે જે પ્રતિકૂળ વેદનીય કર્મોને બન્ધ થયે છે, અથવા દુઃખના કારણભૂત આઠ પ્રકારના જે કર્મ બદ્ધ, પૃષ્ટ કે નિકાચિત કર્મો રૂપે ઉપસ્થિત થયા છે, તેમને તીર્થકરે દ્વારા ઉપદિષ્ટ સત્તર પ્રકારના સંયમના અનુષ્ઠાન દ્વારા ક્ષણે ક્ષણે ક્ષીણ કરી શકાય છે. જેવી રીતે તળાવમાં નવીન પાણીના આગમનના માર્ગોને બંધ કરી દેવામાં આવે તે તળાવમાં રહેલું પાણી સૂર્યના તાપથી ધીમે ધીમે સૂકાઈને સંપૂર્ણતઃ નષ્ટ થઈ જાય છે, એજ પ્રમાણે આથવકારોનો નિરોધ કરનારા સંવૃતાત્મા સાધુના અનેક ભેમાં ઉપાર્જિત પુરાતન કમેને પણ સંયમના અનુષ્ઠાન વડે ક્ષય થઈ જાય છે. જે સંવૃતાત્મા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy