SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ५८२ सूत्रकृताङ्गसूत्रे __ अन्वयार्थ(उसिणोदगतत्तभोइणो) उष्णोदकतप्तभोजिनः (धम्मट्टियस्स) धर्मस्थितस्य-चारित्रे वर्तमानस्येत्यर्थः,(हीमतो)हीमतः-असंयमात् लज्जमानस्य(मुणिस्स) मुनेः (राइहि) राजभिः (संसग्गि य) संसर्गः-संबन्धः परिचयो वा (असाहु) असाधुः अनर्थहेतुत्वात् (तहागयस्सवी ) तथागतस्यापि-यथोक्तानुष्ठायिनोपि राजादिसंसर्गवशात् (असमाही उ) असमाधिरेव-अपध्यानमेव स्यादिति ॥१८॥ टीका'उसिणोदगतत्तभोइणो' उष्णोदकतप्तभोजिनः, अग्नि संबन्धादुष्णं तदपि तप्तमेव न तु शीतलं कालेन वायुना वा कारितम् । उपलक्षणत्वात् तण्डुलोदकतिलोदकतुषोदकादिकं विंशतिप्रकारकधौतजलम् पेयं साधूनाम् । 'धम्मडियस्स' धर्मस्थितस्य-धर्मे श्रुतचारित्र्याख्ये लक्षणे -अन्वयार्थउष्ण जल को उष्ण ही पीनेवाले, धर्म अर्थात् चारित्र में स्थित, तथा असंयम से लज्जित होने वाले मुनि का राजाओं के साथ संसर्ग होना समीचीन नहीं, क्योंकि वह अनर्थ का कारण है। पूर्वोक्त प्रकार से आचरण करने बाले को भी राजा आदि के संसर्ग से असमाधि अर्थात् दुर्ध्यान ही होता है ॥१८॥ -टिकार्थजो साधु अग्नि के सम्बन्ध से उष्ण हुए जलको उष्ण ही पीता है, समय या बायु के द्वारा शीतल हुए को नहीं, यह कथन उपलक्षण होने से तण्डुलोदक, तिलोदक, तुषोदक आदि वीस प्रकार का धोवण साधुओं के लिए __ -सूत्रार्थ ઉકાળેલું પાણી પીનારા, ધર્મમાં એટલે કે ચારિત્રમાં સ્થિત (સંયમના આરાધક) અસંયમથી લજ્જિત થનારા મુનિને રાજાની સાથે સંસર્ગ થે તે ઉચિત નથી, કારણ કે તે અનર્થનું કારણ થઈ પડે છે. પૂર્વોક્ત પ્રકારે આચરણ કરનાર સાધુને પણ રાજાને સંસર્ગ રાખવાથી અસમાધિને (સમાધિનાભંગને) એટલે કે દુધ્ધનને પ્રસંગે ઉપસ્થિત થાય छ. ॥१८५ -टीअर्थ- જે સાધુ અગ્નિ વડે ઉષ્ણ થયેલા પાણીને ગરમ ગરમ જ પીવે છે, એટલે કે સમય અથવા વાયુ દ્વારા શીતલ થયેલા પાણીને પીતે નથી, આ કથન ઉપલક્ષણ રૂપ હોવાથી એવું સૂચિત થાય છે કે તંડુલેદક, તિલેદક, તુષાદક આદિ વીસ પ્રકારના ધાવણે શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy