SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० सूत्रकृताङ्गसूत्रे दती-परस्परसन्देशवाहिका तस्याः कर्म-आहाराद्यर्थं तद्नामेऽन्यग्रमे वा गृहस्थादेः सन्देशकथनम् २। निमित्तम् आहाराद्यर्थ भौमान्तरिक्षाद्यष्टविधनिमित्तकथनम् ३ । आजीवः-आजीविका-आहाराद्यर्थ जातिकुलादिप्रदर्शनम् ४। वनीपकः-आहाराद्यर्थ गृहस्थदानप्रशंसां कृत्वा स्ववनीपकत्वप्रदर्शनम् यद्वा-अन्यरङ्कभिक्षुवद् याचनम् ५ । चिकित्सा-रोगप्रतीकारः, आहाराद्यर्थ रुग्णगृहस्थानामौषधादिप्रदानम् ६। क्रोधः-आहाराद्यर्थ क्रोधपूर्वकं शापादिदानम् ७ । मानः ___(२) दुतीकर्म-दूती का अर्थात् एक का संदेश दूसरे को पहुँचानेका काम करके आहारादि प्राप्त करना अर्थात् आहारादि प्राप्त करने के लिए उसी या अन्यग्राम में गृहस्थ आदिका संदेश कहना । (३) निमित्त--आहारादि के निमित्त संबंधी या आकाशसंबंधी आठ प्रकार के निमित्त कहना। (४) आजीव-(आजीविका) जाति कुल आदि प्रकट करके भिक्षा प्रहण करना। (५) वनीपक-आहारादि प्राप्त करने के लिए गृहस्थ के दानकी प्रशंसा करके अपनी वनीपकता [मंगनापन] दिखलानी अथवा दूसरे दरिद्र भिखारी की तरह मांगना, (६) चिकित्सा-आहार आदि के लिए रोगी गृहस्यों को औषध आदि देना। (७) क्रोध- आहारादि के लिए क्रोध करके शाप आदि देना । (૨) હૃતિકર્મ–એક સંદેશે બીજા ને પહોંચાડે તેનું નામ દૂતિકર્મ છે. એટલે કે આહારાદિ પ્રાપ્ત કરવા માટે ગામમાં જ અથવા પરગામ ગૃહસ્થાદિને સંદેશો પહોંચાડે આમ કરવાથી દૂતિકર્મ દોષ લાગે છે, ૩) નિમિત્ત–આહાશદિ પ્રાપ્ત કરવા માટે ભૂમિ સંબંધી કે આકાશ સંબંધી આઠ પ્રકારનાં નિમિત્તો કહેવા. (ઈ-આજીવ આજીવિકા) જાતિ, કુળ આદિ પ્રકટ કરીને ભિક્ષા ગ્રહણ કરવી. (પ) વનપક- આહારાદિ પ્રાપ્ત કરવાને માટે પિતાની વનપક્તા ભિક્ષા પ્રાપ્ત કરવાની ઈચછા) બતાવવી. અથવા કોઈ દરિદ્ર ભિખારીની જેમ માગવું. (૯) ચિકિત્સા- આહારાદિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી રેગી ગૃહસ્થને ઔષધ દેવું. ક્રોધ-આહારાદિન નિમિત્તે ક્રોધ કરીને શાપ આપ. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy