SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रो निवार्य नीरोगा भवन्ति । पुनश्च रोगादिप्रतिबन्धकाऽभावेन समाध्यादि विशिष्टाऽनुष्ठान करणात् शरीरं परित्यज्य सिद्धाःअशेषद्वन्द्वरहिता मुक्तिमेत्य नीरोगाः भवन्ति । शरीराऽभावे तदाश्रितेन्द्रियमनसोरभावात् सर्वदुःखानामन्तं कुर्वन्ति । एवमेकेषां रसेश्वरदर्शनानुयायिनां कथनं भवति । ते रसेश्वरमतवादिनः-- सिद्धिं रससिद्धिं मुक्तिरूपां सिद्धि चाङ्गीकृत्य शास्त्रबोधविकला अपि आत्मानं पण्डितं मन्यमानाः परमार्थतत्वमजानन्तः स्वाऽऽग्रहसाधिकाः बहुशो युक्तीः प्रतिपादयन्ति । किन्तु वस्तुत स्तत्त्वं नैव जानन्ति । तदुक्तम्-"आग्रहिवत् निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम्" ॥१॥ इति पित्त और कफ के विकार से उत्पन्न होने वाले रोगों का निवारण करके निरोग हो जाते हैं। तत्पश्चात् रोगादि की रुकावट हट जाने से समाधि आदि विशिष्ट अनुष्ठान करके, शरीर को त्याग कर सिद्ध होते हैं और समस्त द्वन्द्वों (क्लेशों) से रहित मुक्ति प्राप्त करके नीरोग हो जाते हैं । शरीर का अभाव होने पर उसके आश्रित मन का भी अभाव हो जाने से वे समस्त दुःखों का अन्त करते हैं । ऐसा रसेश्वर दर्शन (रसायनशास्त्र मतवादियों का) के अनुयायियों का कथन है। वे रसेश्वर मतवादी रस सिद्धि और मुक्तिरूप सिद्धि को स्वीकार करके शास्त्रज्ञान से हीन होते हुए भी अपने आप को पण्डित मानते हैं। परमार्थतत्त्व को न समझते हुए अपने आग्रह को सिद्ध करने वाली बहुतेरी युक्तियां कहते हैं । किन्तु वास्तव में वे तत्त्व को नहीं जानते । कहा भी है-आग्रहिवत् "इत्यादि ।। પ્રકેપથી ઉત્પન્ન થનારા રોગોનું નિવારણ કરીને નરેગી થઈ જાય છે. આ પ્રકારે રાગાદિ દૂર થયા બાદ તેઓ સમાધિ આદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરીને, શરીરને ત્યાગ કરીને સિદ્ધ થાય છે, અને સમસ્ત દ્વન્દો (કલેશે)થી રહિત મુક્તિ પ્રાપ્ત કરીને નરેગી થઈ જાય છે. શરીરને અભાવ થઈ જવાથી, શરીરાશ્રિત મનને પણ અભાવ થઈ જાય છે. મનને અભાવ થઈ જવાથી તેમના સમસ્ત દુઃખાને પણ અન્ત આવી જાય છે. આ પ્રકારની રસેશ્વરદર્શનના અનુયાયીઓની માન્યતા છે. રસસિદ્ધિ અને મુક્તિરૂપ સિદ્ધિને સ્વીકાર કરનાર તે રસેશ્વર મતવાદીઓ શાસ્ત્રજ્ઞાનથી અજ્ઞાત હોવા છતાં પણ પિતાને પંડિત માને છે. પરમાર્થ તત્વને નહીં સમજનાર તે લેકે પિતાના મતાગ્રહને સિદ્ધ કરવાને માટે અનેક પ્રકારની યુક્તિઓ (ચમત્કારે) બતાવે છે. પરંતુ ખરી વાત તે એજ છે કે તેઓ તત્વને तता नथी. ४थु ५४ छ " भावहिवत् " त्याहि. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy