SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ सूत्रकृताङ्गसूत्र नार्याः श्रमणाः स्वकीयदर्शनरूपां नौकामारुह्य मोक्षाभिलाषवन्तः, चतुर्विध कर्मणामुपचयो न भवतीति मिथ्याशिक्षया संसारमेव चतुर्गतिसंसरण रूपमनुपर्यटन्ति. । वारं वारं तत्रैव संसारे जन्ममरणजराव्याध्यादि क्लेशमनुभवन्तोऽनन्तकालं परिभ्रमन्ति, न तु कदाचिदपि मोक्षसुखमाप्रवन्ति । कारणाऽनुरूपं कार्यम् भवतीति नियमाद् मोक्षगमने शास्त्रं सदुपदेश प्रदानेन कारणं भवति. ॥ ३२ ॥ –टीकायत् शास्त्रं सर्वज्ञप्रणीतं तत्तु निर्दुष्टतया, निर्दोषान् पदार्थान् प्रतिपाद यन् प्राणातिपातविरमणादिमार्गे पुरुषं प्रवर्तयन् मोक्षाय पर्याप्त भवति ! यस्मिन् शास्त्रेतु हिंसाकर्मणामेवोपदेशो विद्यते, तादृशशास्त्रेण कथं मोक्षसंभावनाऽपि संभवेत् । अपने दर्शन रूपी नौका पर आरूढ होकर मोक्ष की अभिलाषा करते हैं, मगर 'चार प्रकार के कार्यों से कर्मका उपचय नहीं होता, इस खोटी सीख के कारण चारगति रूप संसार में ही परिभ्रमण करते हैं अर्थात् संसार में ही बार बार जन्म जरा मरण व्याधि आदि के क्लेशों को अनुभव करते हुए अनन्तकाल तक भटकते रहते हैं। वे कभी मोक्षसुख को प्राप्त नहीं करते हैं । कार्य, कारण के अनुरूप ही होता है, इसी नियम के अनुसार शाख सदुपदेश देने में कारण होता है ॥३२॥ टीकार्थ जो शास्त्र सर्वज्ञ द्वारा प्रणीत होता है, वह समस्त दोषों से रहित होने के कारण, पदार्थों की सत्य प्ररूपणा करता है और पुरुष को हिंसा विरति મિથ્યાણિ અનાર્ય શ્રમણે પણ પિતાના દર્શનરૂપી નૌકામાં બેસીને સંસારસાગરને પાર કરવાની–મેક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. પરંતુ ચાર પ્રકારના કાર્યોથી કર્મને ઉપચય થતો નથી, એવી બેટી માન્યતાને કારણે ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલે કે સંસારમાંજ વારંવાર જન્મ, જરા, મરણ, વ્યાધિ આદિ જન્ય કલેશોને અનુભવ કરતા થકા અનન્તકાળ સુધી ભટક્તા રહે છે. તેઓ કદી પણ મેક્ષ રૂપ પરમ સુખની પ્રાપ્તિ કરી શક્તા નથી. કાર્ય, કારણને અનુરૂપ જ હેય છે. આ નિયમ અનુસાર શાસ્ત્ર સદુપદેશ દેવામાં જ કારણભૂત થવું જોઈએ. રાસા - अथ - જે શાસ્ત્ર સર્વજ્ઞ દ્વારા પ્રણીત હોય છે. તે સમસ્ત દોષથી રહિત હોવાને કારણે પદાર્થોની સત્ય પ્રરૂપણું કરે છે, અને પુરુષ ને અહિંસા આદિના માર્ગે પ્રવૃત્ત કરે છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy