SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ समवाथ बोधिनी टीका प्र.श्रु. अ.१ उ.२ क्रियावादिमतनिरूपणम् ३२१ टीका'अह' अथ अनन्तरम् । आनन्तर्यार्थकोऽथशब्दः, न तु प्रारंभार्थकः । तथाच अज्ञानवादिमतानन्तरम् 'पुरक्खायं, पुराऽऽख्यातम् पुरा-पूर्वम्, आख्यातम्=कथितम् । कि पुनः पूर्वकथितमित्यत आह 'किरियावाइ दरिसणं' क्रिया वादिदर्शनं क्रियावादिमतम् , क्रियैव प्रधानतया मोक्षस्य कारणमित्येवं वदितुं शीलं येषां ते क्रियावादिनः, तेषां क्रियावादिनां दर्शनम् मतम् इति क्रियावादि दर्शनम् । 'संसारस्स' संसारस्य चतुर्गतिकरूपस्य 'पवड्ढणं' प्रवर्धनं वृद्धिकारक भवति । केषाम् ? इत्याह--'कम्मचिता' इत्यादि । 'कम्मचितापणहाणं' कर्म चिन्ताप्रणष्टानाम् कर्मणां ज्ञानावरणीयादीनां चिन्ता-सुखदुःखजनकादिविचारणा इति कर्मचिन्ता । तादृशी कर्मचिन्ता प्रनष्टा प्रकर्षेण नष्टाः नशं प्राप्ता येषां ते कर्मचिन्ताप्रणष्टाः तेषां कर्मचिन्ताप्रणष्टानाम् । यतो बौद्ध भिक्षवः अज्ञा __-टीकार्थ'अथ' शब्द यहां अनन्तर के अर्थ में है, प्रारंभ अर्थ में नहीं। अभिप्राय यह हुआ कि अज्ञानवादियों के मत के अनन्तर पूर्वकथित क्रियाकादियों का दर्शन चतुर्गतिक संसार की वृद्धि करने वाला है। क्रियाही प्रधान रूपसे मोक्षका कारण है, ऐसा कहनेवाले क्रियावादि कहलाते हैं । किनके संसार की वृद्धि करने वाला है ? इस प्रश्न का उत्तर यह है कि जो कर्म की चिन्ता से रहित हैं ज्ञानावरणीय आदि कर्म सुख दुःख आदि के जनक होते हैं ऐसी विचारणा को कर्मचिन्ता कहते हैं । यह कर्मचिन्ता जिनकी अत्यन्त नष्ट हो गई हैं, उनके संसार को बढाने वाला है । - -- “અર્થ” શબ્દ અહીં અનન્તરના અર્થમાં વપરાય છે. પ્રારંભના અર્થમાં વપરાય નથી. એટલે કે અજ્ઞાનવાદીઓના મતને પ્રકટ કરતાં પહેલાં કિયાવાદીઓના જ મતને આ ગ્રન્થમાં પ્રકટ કરવામાં આવ્યું છે, તે કિયાવાદીઓનું દર્શન ચાર ગતિવાળા સંસારની વૃદ્ધિ કરનારું છે. ક્રિયા જ પ્રધાન રૂપે (મુખ્યત્વે) મોક્ષનું કારણ છે, આ પ્રકારની માન્યતા ધરાવનારને કિયાવાદી કહે છે. - આ દર્શન કોના સંસારની વૃદ્ધિ કરનારું છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે જેઓ કર્મની ચિન્તાથી રહિત છે, તેમના સંસારની વૃદ્ધિ કરનારું છે. જ્ઞાનાવરણીય આદિ. આઠ પ્રકારનાં કર્મો સુખ દુઃખ આદિના જનક છે, એવી વિચારણને કર્મચિન્તા કહે છે. જેમની આ કર્મચિન્તા અત્યન્ત નષ્ટ થઈ ગઈ છે, તેમના સંસારની વૃદ્ધિ થાય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy