SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २३३ -अन्वयार्थ:'अगार' मिति-अगारं गृहम ‘आवसंतावि' आवसन्तः। 'अरण्णा' आरण्या:-अरण्ये वसन्ति ये ते आरण्याः वननिवासिनस्तापसा इत्यर्थः । 'पव्वया' प्रवजिताः प्रव्रज्यां संन्यासदीक्षां प्राप्ताः संन्यासिन इत्यर्थः। अथवा 'पव्वया' इत्यस्य 'पार्वताः' इतिच्छाया, तत्पक्षे पार्वता:-पर्वतनिवासिमः, 'इमं दरिसर्ण' इदं दर्शन-दर्शनशास्त्रम् ‘आवण्णा' आपनाः सन्तः। सव्वदुक्खा' सर्वदुःखात् समस्तदुःखात् 'मुच्चइ' मुच्यन्ते-तत्तच्छास्त्रकारा एवं पदन्ति- यो वा कोवाऽपि इदं मदीयशासनं धर्म वाऽवाप्य तत्प्ररूपितधर्मजातम् आचरिध्यति स गृहस्थो भवेत् वानप्रस्थो वा भवेत् संन्यासी वा भवेत् सर्वविधदुःखेभ्यो विमुच्य मोक्षपदं प्राप्स्यतीति भावः ॥१९॥ - अन्वयार्थ :चाहे कोई घरमें निवास करते हों-गृहस्थ हों चाहे वनवासी तापस हो, चाहे सन्न्यास दीक्षाको प्राप्त सन्यासी हो या पर्वतनिवासी हों यदि इस दर्शन को अंगीकार कर ले तो समस्त दुःख से मुक्त हो जाते हैं, ऐसा उन उन शास्त्रों के रचयिता कहते हैं । अर्थात् जो भी हमारे इस शासन या धर्म का अंगीकार करके, उसमें प्ररूपित धर्म का आचरण करेगा वह चाहे गृहस्थ हो, वानप्रस्थ हो या संन्यासी हो, सब प्रकार के दुःखों से विमुक्त होकर मोक्ष पद प्राप्त कर लेगा । ( ऐसा विभिन्न मतों के शास्त्रकार अपने अपने शास्त्रों में प्रतिपादन करते हैं) ॥१९॥ --अनक्याथ"मले घरमा निवास १२ना। -गृहस्थ- हो, म पनवासी तापस , मसे સન્યાસી હો અથવા ભલે પર્વતનિવાસી છે, પરંતુ જો તમે અમારા આ દર્શનને સ્વીકાર કરી લેશે, તે સમસ્ત દુ:ખમાંથી મુક્ત થઈ જશે”, એવું ઉપર્યુકત શાસ્ત્રોની રચના કરનારા કહે છે. એટલે કે જુદા જુદા મતોનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રકારે પોત પોતાનાં શાસ્ત્રોનું આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. અમારા આ શાસન અથવા ધર્મને અંગીકાર કરવાથી અને તેમાં પ્રરૂપિત ધર્મનું આચરણ કરવાથી તમે સમસ્ત દુઃખોમાંથી મુક્ત થઈ જશે. સંસારમાં હીને અથવા વાનપ્રસ્થ અવસ્થામાં રહીને, અથવા પર્વતમાં નિવાસ કરીને, અથવા સંન્યાસી બનીને, આ પ્રકારે તમને ફાવે તે અવસ્થામાં રહીને, અમારા દર્શનને સ્વીકાર કરવાથી અને તે પ્રમાણે આચરણ કરવાથી તમે સમસ્ત દુ:ખમાંથી મુક્ત થઈને પરમપદની (મક્ષની) प्राप्ति ४२।।. men सू. 30 શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy