SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ तज्जीवतच्छरोरवादीमतनिरूपणम् १५९ इति । एकस्माद्- भवाद् भवान्तरगमनमुपपातः । तद्वन्त:- उपपातवन्तः औपपातिकाः एकस्माद् भवाद् भवान्तरगामिनो जीवा न भवन्तीत्यर्थः । एतन्मते शरीरसमुत्यत्तावेव जीवः समुत्पद्यते । शरीरविनाशेच तदनु विनश्यति जीव इति । क एकभवं परित्यज्य भवान्तरं गच्छेत्, नहि-विनष्टस्य वस्तुनो गमनाऽऽगमनं सम्भवति, गमनागमनयोः स्थितिविशष्टभावधर्मत्वस्य स्वीकारात् ॥११॥ आत्मस्वरूपधर्मिणोऽभावात्तद्धर्म भूतौ धर्माऽधर्मावपि नस्तः, कारणाभावे कारणाश्रितकार्यस्याप्यभावात्, नहि-कपालाभावे कथमपि घटोऽवस्थितिं लभते, तथात्मरूप-कारणस्यैव यदा न सत्त्वं, तदा का कथा धर्माधर्मयोरिति, धर्माधर्मयो त्याग कर दूसरे भव में गमन करने वाले नहीं हैं । भवान्तर में गमन करना उपपात कहलाता है और गमन करने वाला औपपातिक कहा जाता है । इस मत के अनुसार शरीर की उत्पत्ति होने पर ही जीव की उत्पत्ति होती है और शरीर का विनाश होने पर जीव का भी विनाश हो जाता है । तो फिर कौन एक भव को त्याग कर दूसरे भव में जाएगा । जो वस्तु विनष्ट हो चुकी, उसका जाना आना संभव नहीं है । जाना आना तो उसी में पाया जा सकता है जो स्थितिशील हो ॥११॥ जब गुणी आत्मा का ही अभाव है तो उसके गुणधर्म और अधर्म का भी अभाव है क्योंकि कारण के अभाव में कारणों पर आश्रित कार्य का भी अभाव होता है । कपालों (ठीकरों) के अभाव में घट भी किसी प्रकार ठहर नहीं सकता । इसी प्रकार जब आत्मा रूप कारण की ही કરીને બીજા ભવમાં ગમન કરનાર નથી. ભવાન્તરમાં ગમન કરવું તેનું નામ જ “ઉપપાત” છે, અને બીજા ભવમાં ગમન કરનારને ઔપપાતિક કહે છે. આ મતની માન્યતા અનુસાર જ્યારે શરીરની ઉત્પત્તિ થાય છે, ત્યારે જ જીવની (આત્માની) ઉત્પત્તિ થાય છે, અને શરીરને વિનાશ થાય ત્યારે આત્માને પણ વિનાશ થઈ જાય છે. આ માન્યતાને કારણે એક ભવનો ત્યાગ કરીને બીજા ભવમાં જીવન ગમનને પ્રશ્ન જ રહેતો નથી. જે વસ્તુને વિનાશ થઈ ચુક્યો હોય તે વસ્તુના આવાગમનની વાત જ સંભવી શકતી નથી. આવાગમન તો એ વસ્તુ જ કરી શકે છે, કે જે સ્થિતિશીલ હોય. ગાથા ૧૧ છે જે ગુણી આત્માને જ અભાવ હોય, તો તેના ગુણ રૂપ ધર્મ અને અધર્મને પણ અભાવ જ હોય, કારણ કે જ્યાં કારણનો જ અભાવ હોય, ત્યાં કારણ પર આધાર રાખનાર કાર્યનો પણ અભાવ જ રહે છે. જે ઘડાને જ અભાવ હોય, તે ઠીકરાને સદૂભાવ કેવી રીતે હોઈ શકે ? એ જ પ્રમાણે જે આત્મારૂપ કારણની જ સત્તા (વિદ્યમાનતા) ન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy