SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराजसूत्रे पूर्वाङ्गीकृतसंयमाक्षममुने-ग्लानाद्यवस्थावशात् , साधीयो मरणं विधानसहितं प्रोक्तं तथा पञ्चमे ॥ ३ ॥ एकवस्य च भावनेन मरणं षष्ठे प्रशस्तं कृतं, भिक्षणां प्रतिमा मुनेरभिहिना पाल्यैकमासादिका ॥ सामर्थ्य गलिते तनोर्मुनिवरैराहारसंक्षेपणं, कृत्वा शास्त्रविधानतस्तरुसमं स्थेयं तथा सप्तमे ॥४॥ चारित्रं चरतो मुनेः कलयतोऽशक्त्या परं सीदतो, देहत्यागविधिस्त्रिधा निगदितः साफल्यनीत्यै जनेः ।। पंचम उद्देशमें ग्लानादिक हालतमें मुनिवर स्वीकृत संयम पालनमें, हो असमर्थ सविधि वह धारे भक्तपरिज्ञा उस क्षणमें ॥५॥ षष्ठ उद्देशमें-मुनिवरका एकत्व भावनासे है मरण प्रशस्त कहा, रहे सुरक्षित संयम-धन यह निर्मल मनमें भाव गहा ॥ ६॥ सप्तम उद्देशमें-एकमास आदिक मर्यादा वाली मुनिकी प्रतिमाएँ, मुनिवर पाले टरे न उनसे चाहे आयें बाधाएँ। संयम भार वहन करनेमें शक्तिहीन तन जब जाने, षष्ठ अष्टमादिक तपक्रमसे भोजन कृश करना ठाने। शास्त्रविहित मर्यादा माफिक तरुसम बन संथार धरे, देहाश्रित समस्त क्रियाओंका वह मुनि परिहार करे॥७॥ अष्टम उद्देशमें-चिरपालितचारित्र-साधुकी संयम क्रिया न सधती हो, પાંચમા ઉદ્દેશમાં–રોગગ્રસ્ત હાલતમાં, સંયમ પાળવામાં અસમર્થ બની જાય તેવા મનિએ પોતે સ્વીકારેલ અભિગ્રહના પાલન માટે ભકત પરિજ્ઞા નામનું भ२६१ स्वी२ नये, तम मतावेस छे. (५) છઠ્ઠા ઉદ્દેશમાં–એકત્વભાવનાવાળું મુનિનું મરણ પ્રશસ્ત કહેવામાં આવેલ છે સંયમ ધનનું નિર્મળ મનથી પાલન કરવાને ભાવ સમજાવવામાં मावेश छ. (6) સાતમા ઉદેશમાં–એક માસ કે તેથી વધારાની મર્યાદાવાળું મરણ મુનિજન પાળે, ભલે ગમે તેટલી મુસીબત સહેવી પડે છતાં અને શક્તિહીન બની જાય તે છતાં સંયમથી જરા પણ વિચલિત ન બને, છડું-અઠ્ઠમ આદિ તપક્રમથી આહારદિક ઓછાં કરે, અને શાસ્ત્રની મર્યાદામાં બતાવ્યા પ્રમાણે સંથારો કરી દેહની સમસ્ત કિયાઓને મુનિજન ત્યાગી દે. (૭) આઠમા ઉદેશમાં–-ચિરકાળથી ચારિત્રસંપન્ન સાધુ વૃદ્ધાવસ્થા કે રેગના કારણે श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy