SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ विमोक्ष० अ ८ उ. ८ शास्त्राsकल्प्यमुपेतमन्नवसनं त्याज्यं द्वितीये तथा आहारादिनिषेधने गृहपते रोषोपशान्त्यै विधिः ॥ शैत्येनोस्थित वेपथ स्मरशरव्याघातशङ्का मुनौ पारावारचळत्तरङ्गनिचये क्षिप्ता तृतीयेऽसताम् ॥ २ ॥ कामासक्तिवशोपयातललनाऽभ्यासान्निरेतुं मुने, रमस्य मृतिर्द्विधा निगदितोद्देशे तुरीये तथा ॥ ५३३ द्वितीय उद्देशमें - शास्त्रनिषिद्ध अन्नवसनादिक मुनिजनको है कल्प्य नहीं, उनका दाता नहीं लेने पर हो जावे जो रुष्ट कहीं । मुनिवर नहीं लेनेका कारण प्रकट खुलाशा बतलावे, रोषशमनका यह विधान उद्देश दूसरा दरशावे ॥ २ ॥ तृतीय उद्देश में - कंपित मुनिवर के शरीरको, शीतादिक कारणवशसे, देख बने शंकित गृहस्थका मन मनोजकी जागृतिसे । शीतादिक मम गात्रकंपने कारण हैं न मनोजविकार, इस प्रकार कह मुनिवर उसकी शंकाका कर दे परिहार ॥ ३ ॥ चतुर्थ उद्देशमें - कामाधीन - चित्त ललनाजन के समीप से जाने में, जो असमर्थ बने वह मुनिवर संयम भार निभाने में । धरे भावना - वैहायस अरु गार्धपृष्ठ ये मरण भले, साधे वह तत्काल न विलमें पर संयमसे नहीं टले ॥ ४ ॥ ખીજા ઉદ્દેશમાં—શાસ્ત્રમાં જે નિષેધ કરવામાં આવેલ છે તેવા અન્ન, વસ્ત્રાદિનો મુનિએ ગ્રહુણ ન કરવા જોઈએ. આપવા ઈચ્છનાર ન લેવાથી ગુસ્સે થાય તે મુનિએ ન લેવાનું કારણુ ખુલાસાથી તેને સમજાવી તેના ગુસ્સાનુ રામન કરવું જોઈએ, તે બીજા ઉદ્દેશમાં બતાવેલ છે. (૨) ત્રીજા ઉદ્દેશમાં—ઠંડી વગેરેના કારણથી કાંપતા મુનિવરના શરીરને જોઈ શંકાશીલ બનેલ ગૃહસ્થની શંકાનું સમાધાન ચેાગ્ય સમજણથી કરવું જોઇએ આ ત્રીજા ઉદ્દેશમાં ખતાવાયુ છે. (૩) ચોથા ઉદ્દેશમાં——કામને આધીન અનેલ લલના (સ્ત્રી) જનની સામે જવામાં અસમ અનેલા મુનિજન સંયમને જાળવવા વૈહાયસ અને ગા પુષ્ઠ, આ મરણને વિના વિલંબે સ્વીકારી લે, પરંતુ સંયમથી લેશમાત્ર હટે નહિ એવું ચેાથા ઉદ્દેશમાં કહેવાએલ છે. (૪) શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy