________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८ उ. १
३८१ यद्वा केचित्-' लोकः भूलोकः पृथिवीमण्डलमित्यर्थः, अध्रुवः चलः' इति वदन्ति, तथा हि-यथा-नौकादिगतैर्ज नैश्चलगिरपि भ्रान्तिवशादचलास्तीरस्थवृक्षादयश्चला दृश्यन्ते, एवं वस्तुतः पृथिव्येव चलति सूर्यस्त्वचलोऽपि भ्रान्तिवशाच्चल इव प्रतिभाति ।
यत्तु-सूर्य ये पूर्वस्यां दिशि वीक्षन्ते तेषामुदितः सूर्यों जायते, ये तु दूरवर्तिवात्तं नेक्षन्ते तेषामस्तमितः सूर्य इति । मध्यस्थितानां मध्याह्नगतो भवति ।
पौराणिकास्तु-सादिको लोकः-उत्पत्तिमान् लोकः, तत्पूर्व सृष्टयादौ तमोभूतमतक्यं सर्वतः प्रसुप्तमिवाऽऽसीत् । विष्णोर्नाभिकमलाजगदिदमुत्पन्नमिति कथयन्ति । ___ अथवा-कोई यह कहते हैं-लोक-भूलोक-पृथिवीमंडल-चल है। जैसे-नौकादिसे चलनेवाले मनुष्योंको (जो नौकादिमें रहनेसे स्वयं स्थिर होते हुए भी भ्रमण कर रहे हैं ) भ्रान्तिके वशसे तीरस्थ वृक्षादिक चलते हुए नजर आते हैं । इसी तरह वस्तुतः पृथिवी ही चलती है सूर्य अचल होते हुए भी भ्रान्तिके वशसे चलता हुआ जैसा ज्ञात होता है। सूर्यको जो पूर्वदिशामें उदित हुआ देखते हैं वे कहते हैं कि सूर्यका उदय हुआ, दूर होनेसे जो नहीं देख सकते हैं वे कहते हैं कि सूर्य अस्तमित हो गया, मध्यमें स्थित प्राणियोंको मध्याह्नगत मालूम देता है; वास्तवमें तो सूर्य अचल ही है।
पौराणिकोंका यह कथन है कि यह लोक सादिक उत्पत्तिवाला है, जब इसकी उत्पत्ति नहीं हुई थी अर्थात् सृष्टिकी आदि में यह तमोभूत था, अतर्क्ष्य था (यह क्या था कुछ नहीं कहा जा सकता
અથવા–કેઈએમ કહે છે–લેક-ભૂલેક પૃથ્વીમંડળ ચલ છે. જેમ જહાજમાં ચાલવાવાળા મનુષ્યને બ્રાન્તિને કારણે તીરસ્થિત વૃક્ષ વગેરે દોડતાં–ચાલતાં નજરે પડે છે. એ જ રીતે વસ્તુતઃ પૃથ્વી ચાલે છે, સૂર્ય અચલ હોવા છતાં પણ બ્રાન્તિના વસથી ચાલતો હોય એમ દેખાય છે. સૂર્ય કે જેને પૂર્વ દિશામાં ઉદિત થએલે જોઈએ છીએ, અને કહીએ છીએ કે સૂર્યને ઉદય થયો. દૂર હોવાથી જે નથી દેખી શકતા તે કહે છે કે સૂર્ય આથમી ગયા. મધ્યમાં સ્થિત પ્રાણીઓને મધ્યાહ માલુમ પડે છે. વાસ્તવમાં તે સૂર્ય અચલ જ છે.
પૌરાણિકેનું એવું કથન છે કે આ લેક સાદિક-ઉત્પત્તિવાળોજ છે. જ્યારે એની ઉત્પત્તિ થયેલ ન હતી, અર્થાત્ સુષ્ટિની ઉત્પત્તિ પહેલાં આ તમેભૂત
श्री. मायाग सूत्र : 3