SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ षष्ठाध्ययनस्य प्रथम उद्देशः॥ उक्तं पञ्चमाध्ययनं, तत्र लोकसाररूपसंयमस्य मोक्षस्य च स्वरूपं निगदितं, तयोः प्राप्तिर्हि मातापित्रादिसंगपरित्यागेन कर्मधूननेन च विना न भवतीत्युभयं बोधयितुमिदं धूताख्यमध्ययनं प्रोच्यते धूयते-अपनीयत इति धृतं-मातापित्रादिसंगः अष्टविधं कर्म च । तद् धूननाहतया प्रतिपाद्यते यत्राध्ययने तदपि धूतं निगद्यते । छठा अध्ययनका प्रथम उद्देश । पांचवां अध्ययन कहा जा चुका है। उसके अन्दर लोकमें सारभूत संयम और मोक्षका स्वरूप कहा गया है। संयम और मुक्तिकी प्राप्ति माता पिता आदि स्वजनोंके साथ ममत्वका त्याग और कोका विनाश किये विना नहीं होती है, इस कारण इन दोनों विषयोंको समझानेके लिये इस धूताख्यान का प्रारंभ किया जाता है। मुमुक्षुजनों द्वारा जो दूर-परिवर्जित किया जाय वह धूत है। वह धूत माता पिता आदिका संग और अष्टविधकर्मस्वरूप है। क्यों कि मुमुक्षुओं द्वारा इनका ही परित्याग किया जाता है । इस अध्ययनमें इन दोनों विषयोंको धूनन-परित्यागके योग्य प्रतिपादित किया गया है। इसलिये इस अध्ययनका नाम भी “धूत" हो गया है। છઠી અધ્યયનને પ્રથમ ઉદ્દેશ. પાંચમે અધ્યયન કહેવાઈ ગયો છે, એ અધ્યયનમાં લેકમાં સારભૂત સંયમ અને મોક્ષનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. સંયમ અને મુક્તિની પ્રાપ્તિ, માતા પિતા આદિ સ્વજનેના મમત્વને ત્યાગ, કર્મોને વિનાશ કર્યા વગર થઈ શકતો નથી. આ કારણે આ બન્ને વિષયો સમજાવવા માટે આ ધૂતાખ્યાન અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. મુમુક્ષુજને દ્વારા જે દૂરપરિવજીત કરવામાં આવે તે ધૂત છે. એ ધૂત માતા પિતા ઈત્યાદિનો સંગ અને અષ્ટવિધર્મસ્વરૂપ છે, કેમ કે મુમુક્ષુઓ દ્વારા એને પરિત્યાગ કરવામાં આવે છે. આ અધ્યયનમાં આ બન્ને વિષયને ધૂનન–પરિત્યાગને યેગ્ય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ માટે આ અધ્યયननुं नम ५४ “ धूत" 25 आयु छे. उदरा. श्री आया। सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy