________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १
२४३
धूतं द्विविधं द्रव्यभावभेदात् । तत्र द्रव्यधूतं वस्त्रपात्रादि, भावधूतमष्टविधं कर्म । उक्तञ्च
“जह मलमलिणं वत्थं, खारदव्वेण निम्मलं भवइ ।
तह संजमेण तवसा, कम्ममलं भवइ भावधुयं" ॥१॥ छाया--यथा मलमलिनं वस्त्रं, क्षारद्रव्येण निर्मलं भवति ।
तथा संजमेन तपसा, कर्ममलं भवति भावधृतम् ॥१॥ अत्र भावधूननाधिकारः । अस्मिन्नध्ययने पञ्चोद्देशाः सन्ति, तत्र प्रथमोद्देशे स्वजनसङ्गस्य, द्वितीये कर्मणां, तृतीये-उपकरणशरीरममत्वस्य, चतुर्थे गौरवत्रयस्य, पञ्चमे चोपसर्गमानापमानानां विधूननं प्रतिपादयिष्यते । तत्र स्वजनसङ्गपरित्याग
धृत, द्रव्य और भावके भेदसे दो प्रकारका है। वस्त्र और पात्रादिक द्रव्य धूत हैं । अष्टविधकर्म भाव धूत हैं। कहा भी है
'जह मलमलिणं वत्थं ' इत्यादि
जैसे मलसे मलिन हुआ वस्त्र,क्षार द्रव्य-सोडा साबुन आदिसे साफ किया जाता है उसी प्रकार भावस्वरूप कर्मरूपी मैल भी आत्मासे संयम और तपद्वारा धोया-साफ किया जाता है।
यहां पर भावधूतका अधिकार है। इसके ५ उद्देश हैं-१प्रथम उद्देश में स्वजनके संगका, द्वितीय उद्देशमें कौका, तृतीय उद्देशमें उपकरण
और शरीरके ममत्वका, चतुर्थ उद्देशमें तीन गौरवोंका, और पंचम उद्देशमें उपसर्गों एवं मान और अपमानका धूनन प्रतिपादित किया है। इनमें सर्व प्रथम सूत्रकार स्वजनोंके साथ संगके परित्यागका बोधक प्रथम
ધૂત દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનું છે. વસ્ત્ર અને પાત્રાદિક દ્રવ્યधूत छ, अष्टविध भावधूत छ. युं पर छ-"जह मलमलिण वत्थं " त्याहि.
જેમ મળથી ગંદું બનેલ વસ્ત્ર ક્ષારદ્રવ્ય–સોડા સાબુ વગેરેથી સાફ કરવામાં આવે છે એ જ રીતે ભાવસ્વરૂપ કર્મરૂપી મેલને પણ આત્માથી સંયમ અને તપ દ્વારા છેવા–સાફ કરવામાં આવે છે.
અહીં ભાવપૂતનો અધિકાર છે. આના પાંચ ઉદ્દેશ છે. પ્રથમ ઉદ્દેશમાં સ્વજનના સંગનું, બીજા ઉદ્દેશમાં કર્મોનું, ત્રીજા ઉદ્દેશમાં ઉપકરણ અને શરીરના મમત્વનું, ચેથા ઉદ્દેશમાં ત્રણ ગોરવનું, અને પાંચમા ઉદ્દેશમાં ઉપસર્ગો અને માન તથા અપમાનનું ધૂનન પ્રતિપાદન કરેલ છે. આમાં સર્વ પ્રથમ સૂત્રકાર સ્વજનના સંગનો પરિત્યાગ કરવો જોઈએ આ સમજાવવા માટે પ્રથમ ઉદેશને પ્રારંભ કરે છે. આમાં સહુ પ્રથમ સૂત્રકાર એ બતાવે છે કે જે પદાર્થ જે સ્વરૂપથી અવસ્થિત
श्री. मायाग सूत्र : 3