SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ६ इस अध्ययनका उपसंहार पद्यसे करते हैं-'अस्मिन्नध्ययने' इत्यादि। (१) पहले उद्देशमें-प्राणियोंकी हिंसा करनेवाला, विषयोंके लिये सावध क्रियाओंमें प्रवृत्ति करनेवाला मुनि नहीं है। तथा विषयोंके लिये ही विचरण करनेवाला और उनमें लवलीन चित्त बना हुआ भी मुनि धर्मसे रहित है। (२) द्वितीय उद्देशमें-हिंसादि पापस्थानों से निवृत्त ही मुनि होता है। (३) तृतीय उद्देशमें-जो परिग्रहसे विरत है और कामभोगोंसे रहित है वही विरक्त मुनि है । (४) चतुर्थ उद्देशमें-अगीतार्थ मुनिको एकाकी होकर विहार नहीं करना चाहिये, क्यों कि इस प्रकारके विहारमें उसे अनेक विघ्नबाधाएँ आती हैं। (५) पंचम उद्देशमें-मुनिको द्रहके समान होना चाहिये। मन, वचन और कायगुप्तिसे युक्त होना चाहिये । स्त्री आदिके संगसे रहित होना चाहिये । सम्यग्दर्शन और चारित्रके धारक होना चाहिये-संशयादिक दोषवर्जित होना चाहिये। (६) छठे उद्देशमें-उन्मार्गमें जानेका और राग एवं द्वेषका साधुको त्याग कर देना चाहिये। यह आचाराङ्गसूत्रके लोकसार नामके पांचवें अध्ययनकी आचार चिन्तामणि-टीकाका हिन्दीभाषानुवाद सम्पूर्ण ॥५॥ मा अध्ययनन! S५२ ५५थी ४२वामां आवे छे. "अस्मिन्नध्ययने" त्या. (૧) પહેલા ઉદ્દેશમાં–પ્રાણીઓની હિંસા કરવાવાળા અને વિષયને માટે સાવધ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવાવાળાને મુનિ ન કહેવાય. તેમજ વિષયને માટે જ વિચરણ કરવાવાળા અને એમાં લવલીન ચિત્ત થયેલા પણ મુનિ ધર્મથી રહિત છે. (૨) બીજા ઉદ્દેશમાં–હિંસાદિ પાસ્થાનેથી નિવૃત્ત જ મુનિ હોય છે. (૩) ત્રીજા ઉદ્દેશમાં–જે પરિગ્રહથી વિસ્ત છે અને કામગથી રહિત છે એ જ વિરક્ત મુનિ છે. (૪) ચોથા ઉદેશમાં–અગીતાર્થ મુનિએ એકાકી થઈ વિહાર કરે ન જોઈએ, કેમ કે આ પ્રકારના વિહારથી એને અનેક વિનો यावे छ. (4) पायमा शमां-मुनिम्मे द्र (सरोव२ )नी समान नये. મન, વચન અને કાયાથી વિરક્ત બનવું જોઈએ. સ્ત્રી આદિના સંગથી દૂર રહેવું જોઈએ, સમ્યગ્દર્શને જ્ઞાન અને ચારિત્રના ધારક બનવું જોઈએ. સંશય આદિ होपोथी २लित नसे. (६) ७१! उदेशमi-Sभागमन, २०२॥ मने देषना ત્યાગ કરી દેવો જોઈએ. આ આચારાંગસૂત્રના લોકસાર નામના પાંચમા અધ્યયનની આચાર ચિંતામણિ-ટીકાને ગુજરાતી અનુવાદ સંપૂર્ણ ૫ છે श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy