SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ રર૭ श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६ अपि च स एव ' व्याख्यातरतः' वि-विविधप्रकारेण प्रधानपुरुषार्थत्वेनारब्धसूत्रार्थतदुभयत्वेन तपः संयमाचरणेन च आख्यातः कथितो व्याख्यातो मोक्षस्तत्र रतम्-तदधिगमतत्परः, आत्यन्तिकैकान्तिकाव्याबाधशिवसुखक्षायिकज्ञानदर्शनादियुक्त इत्यर्थः, इह मनुष्यलोके स्थितः सन् जन्तूनाम् आगतिं चतुर्विधां गतिं पञ्चविधां तत्मायोग्यकर्म वा परिज्ञाय-द्विविधपरिज्ञया ज्ञात्वा परिहत्य च 'जातिमरणस्य' इच्छाका भी वहां पर अभाव हो जाता है । अतः वीतराग होने से वे इच्छासे सर्वथा परे ही रहा करते हैं। ये व्याख्यातरत होते हैं। व्याख्यात शब्दका अर्थ मोक्ष है । क्यों कि वही प्रधान पुरुषार्थरूपसे कहा गया है। उसी मोक्ष पुरुषार्थको प्रतिपादन करने एवं उसकी प्राप्तिके निमित्त ही प्रभुने सूत्र, अर्थ और सूत्रार्थ इस रूपसे आगमकी प्ररूपणा की है, तथा इसीके निमित्त तप और संयमके आचरण करनेका उपदेश है। उसमें ये रत रहते हैं। भावार्थ-कर्मोके सर्वथा अभावसे होनेवाली, परमशुद्ध दशाका नाम ही मुक्ति है और यह अवस्था बाधारहितसुखविशिष्ट है, क्षायिक ज्ञान और क्षायिक दर्शनका सदा इसमें प्रकाश रहता है, ऐसी मुक्त अवस्थासे परमात्मा युक्त होते हैं । परमात्मदशा ही मुक्तिदशा है, उनसे भिन्न वह अवस्था नहीं है ये परमात्मा जीवन्मुक्त अवस्थामें संसारमें रहते हुए भी समस्त संसारी जीवोंकी चतुर्विध आगति और पांच प्रकारकी गति अथवा उसके उपार्जन योग्य कर्माको द्विविध परिज्ञासे जानकर और મોહને સર્વથા અભાવ થવાથી ઈચ્છાને પણ ત્યાં અભાવ થઈ જાય છે, આથી વીતરાગ હોવાથી તે ઈચ્છાથી સર્વથા દૂર જ રહ્યા કરે છે. એ વ્યાખ્યાતરત (મોક્ષગામી) બને છે. વ્યાખ્યાત શબ્દને અર્થે મોક્ષ છે, કેમ કે એ પ્રધાન-પુરૂષાર્થ-રૂપથી કહેવાયેલ છે. એ મેક્ષ પુરૂષાર્થને પ્રતિપાદન કરવા અને તેની પ્રાપ્તિ નિમિત્તજ પ્રભુએ સૂત્ર, અર્થ અને સૂત્રાર્થ એ રૂપથી આગમની પ્રરૂપણ કરેલ છે. અને આને નિમિત્ત તપ અને સંયમનું આચરણ કરવાને ઉપદેશ છે. આમાં એ રત રહે છે. ભાવાર્થ-કર્મોના સર્વથા અભાવથી થવાવાળી પરમશુદ્ધ દશાનું નામ જ મુક્તિ છે, અને આ અવસ્થા બાધારહિત-સુખ-વિશિષ્ટ છે, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનને સદા આમાં પ્રકાશ રહે છે, પરમાત્મા આવી મુક્ત અવસ્થાથી યુક્ત બને છે. પરમાત્મદશા જ મુકતદશા છે, એનાથી ભિન્ન એ અવસ્થા નથી. આ પરમાત્મા જીવન્મુક્ત અવસ્થામાં સંસારમાં રહેવા છતાં પણ સમસ્ત સંસારી જીની ચતુર્વિધ આગતિ અને પાંચ પ્રકારની ગતિ અથવા એના ઉપાર્જનયોગ્ય श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy