SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ आचारागसूत्रे विशेषरूपेणावबुध्यते,सामान्यज्ञानपूर्वकमेव विशेषज्ञानं जायते, न हि सामान्यरूपेणाज्ञातो घटो नीलादिघटस्वरूपं युक्तिसहस्रेणापि बोधयितुं शक्नोति । एतेन चोपयोगक्रमो दर्शितः । स एषोऽकर्मा किं विदध्यादित्याह-'प्रत्युपेक्ष्ये 'त्यादि-स विदितपरमार्थः सम्यग् विचार्य नावकाङ्क्षति वीतरागत्वान्न किमपीच्छति । परमात्माके पदसे विभूषित हो जाता है। सूत्रस्थ-" जानाति पश्यति" ये दो क्रियापद इस बातकी सूचनापरक हैं कि परमात्मा पहिले पदार्थोंका सामान्यरूपसे अवलोकन करते हैं पश्चात् उन्हीं पदार्थों को विशेषरूपसे जानते हैं । यह मानी हुई बात है कि सामान्यज्ञानपूर्वक ही विशेष ज्ञान हुआ करता है । ऐसा नहीं है कि सामान्य ज्ञानके अभावमें विशेष ज्ञान हो जाय । जब तक पदार्थोंका सामान्य ज्ञान नहीं होगा तब तक विशेष ज्ञान नहीं हो सकता, घट जब तक सामान्य रूपसे अज्ञात बना रहेगा तब तक उसका नीलादि घट इस प्रकारके विशेष रूप से ज्ञान हो नहीं सकता । ऐसी कोई भी युक्ति नहीं है जो सामान्यरूपसे अज्ञात पदार्थका विशेषरूपसे भी ज्ञान हो जानेकी साधिका हो । इस कथनसे परमात्माके भी दर्शनउपयोग और ज्ञानउपयोग ये दोनों क्रमिक हैं यह बात प्रदशित होती है। परमात्मा विदितपरमार्थ होने से तथा कृतकृत्य होनेसे निस्पृह प्रवृत्तिशाली रहते हैं। उनके किसी भी वस्तुकी चाहना नहीं होती। चाहना-इच्छा यह मोहका एक भेद है, मोहके सर्वथा अभाव हो जानेसे અને અનન્ત દર્શનના ધારક કેવલી પરમાત્માના પદથી વિભૂષિત બની જાય છે. सूत्रस्थ “जानाति पश्यति" सामे या५६ मा वातनी सूचना ४२ छ કે પરમાત્મા પ્રથમ પદાર્થોને સામાન્ય રૂપથી અવલોકન કરે છે પછી તે પદાર્થોને વિશેષ રૂપથી જાણે છે. આ માનેલી વાત છે કે સામાન્યજ્ઞાનપૂર્વક જ વિશેષજ્ઞાન થતું રહે છે. એમ નથી કે સામાન્ય જ્ઞાનના અભાવમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. જ્યાં સુધી પદાર્થોનું સામાન્ય જ્ઞાન થશે નહીં ત્યાં સુધી વિશેષ જ્ઞાન થઈ શકવાનું નથી. ઘટ જ્યાં સુધી સામાન્યરૂપથી અજ્ઞાત બની રહેશે ત્યાં સુધી નીલ આદિ ઘટ આ પ્રકારનું વિશેષ રૂપનું જ્ઞાન થઈ શકતું નથી. એવી કઈ પણ યુક્તિ નથી જે સામાન્યરૂપથી અજ્ઞાત પદાર્થના વિશેષરૂપથી પણ જ્ઞાન થઈ જવામાં સાધક બને. આ કથનથી પરમાત્માના દર્શનને ઉપયોગ અને જ્ઞાનને ઉપગ આ બન્ને કમિક છે આ વાત પ્રદર્શિત થાય છે. પરમાત્મા વિદિતપરમાર્થ થવાથી તથા કૃતકૃત્ય થવાથી નિસ્પૃહ-પ્રવૃત્તિશાળી રહે છે. એને કોઈ પણ વસ્તુની ચાહના થતી નથી. ચાહના-ઈચ્છા એ મોહ એક ભેદ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy