SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ आचारागसूत्रे जातिश्च जन्म च मरणं च-जातिमरणं तस्य, वर्तमार्ग गत्यागतिरूपपरिभ्रमणमार्ग विकल्पितसंसारेष्टवियोगानिष्टसंयोग-दारिद्रय-दौर्भाग्य-शारीर-मानसाधनेकदुःखात्मकं संसारस्रोतस्तन्निदानं कर्म वा अत्येति-अतिक्रामति उल्लङ्घयतीत्यर्थः, वाङ्मनसयोरविषयो लोकाग्रे शाश्वतः सिद्धो भवतीति भावः । भू० ५ ॥ ___तस्य स्वरूपं दर्शयति- सव्वे' इत्यादिउन्हें छोड़कर इस संसारस्रोतसे कि जो जन्म और मरणका स्थान है, तथा जिसमें इष्टवियोग और अनिष्ट योग बना रहता है, दरिद्रताका जहां निवास रहता है, दुर्भाग्य पाप जहां पर अपना प्रभाव जमाए हुए पड़ा है, शारीरिक एवं मानसिक आदि दुःखोंकी परम्परा इस जीवनको जहां पीसती रहती है, इन सर्व से परे हो जाते हैं। जब तक अघातिया कोका उद्य उनके रहता है तब तक यद्यपि वे संसारमें रहते हैं। परन्तु फिर भी वे उस संसारकी परंपरावर्धक कमेंके उपार्जन से रहित ही रहते हैं। घातिया कोके सर्वथा प्रक्षय हो जाने से वे फिर से संसारकी प्राप्ति कराने वाले कर्मोके चक्कर में नहीं पड़ते हैं। अघातिया कमें के विनष्ट होते ही मुक्तिस्थानमें जा विराजते हैं। यह स्थान लोकके अग्रभागमें स्थित है उससे आगे धर्मास्किाय का अभाव होने से वे वहींपर ठहर जाते हैं। इसी अवस्थाका नामसिद्ध दशा है। यह संसारी जीवोंके वचन के अगोचर और मनसे भी विचारमें नहीं आ सके ऐसी है ॥ सू०५ ।। इसी अवस्थाके स्वरूपको सूत्रकार कहते हैं-"सव्वे सरा"इत्यादि। કર્મોને વિવિધ પરિણાથી જાણી અને એને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડી આ સંસારસોતથી કે જે જન્મ અને મરણનું સ્થાન છે, અને જેમાં ઈષ્ટવિયોગ અને અનિષ્ટ સંગ થતું રહે છે, દરિદ્રતાને જ્યાં નિવાસ રહે છે, દુર્ભાગ્ય પાપ જ્યાં પિતાને પ્રભાવ જમાવી બેઠા છે, શારીરિક અને માનસિક આદિ દુઓની પરંપરા જ્યાં આ જીવનને પીસતી રહે છે, આ સર્વથી દૂર થઈ જાય છે. જ્યાં સુધી અઘાતિયા કર્મનો ઉદય એને રહે છે ત્યાં સુધી કદાચ તે સંસારમાં રહે છતાં પણ તે સંસારના પરં. પરાવર્ધક કર્મોના ઉપાર્જનથી રહિત જ રહે છે. ઘાતિયા કર્મોને સર્વથા ક્ષય થઈ જવાથી એ ફરી સંસારની પ્રાપ્તિ કરાવવાવાળા કર્મોના ચક્કરમાં પડતા નથી. અઘાતીયા કર્મોને વિનષ્ટ થવાથી મુક્તિ સ્થાનમાં જઈ વિરાજમાન બને છે. આ સ્થાન લેકના અગ્ર ભાગમાં સ્થિત છે. એથી આગળ ધમસ્તિકાયને અભાવ હોવાથી તે ત્યાં રોકાઈ જાય છે. આ અવસ્થાનું નામ સિદ્ધદશા છે. આ સંસારી જીના વચનથી અગોચર અને મનથી પણ વિચારમાં ન આવી શકે એવી છે. (સૂ) ૫) २. अस्थाना स्व३५ने सूत्र४२ ४ छ-" सव्वे सरा" त्याहि ! श्री. साया सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy