SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ५ १५५ श्रुताध्ययनादेरसत्त्वात् , तपःसंयमादिना कर्मक्षपणं सुतरां जायते तेनापि च निर्गमस्थानीयत्वं सिद्धयति, घातिकर्मक्षयेण नूतनकर्मणामागमनासम्भवेन प्रवेशस्याभावात् । नृतीयभङ्गपतितो लवणोदधितुल्यो याथालन्दिकः । तथा हि-उदका करेखा यावता कालेन शुष्यति तत आरभ्य पश्चरात्रिन्दिवलक्षणः कालो 'लन्द' शब्देनात्र गृह्यते, लन्दमनतिक्रम्य यथालन्दं, तेन चरतीति याथालन्दिक उक्तपरिमितकालविशेषाचारीत्यर्थः, स चोत्कृष्टतः एकस्थाने पञ्चरात्रिन्दिवं यावत्तिष्ठति, सामान अर्थरूपसे आगमका निर्गम होता है । कषायके उदयकी असंभवता होनेसे इनमें जलप्रवाहके प्रवेश के तुल्य दूसरोंसे श्रुतके अध्ययन आदिके प्रवेशका संभव नहीं होता है । तप और संयमादिकद्वारा कर्मका अभाव स्वतः हो जाता है, इससे भी इनमें निर्गमस्थानीयता सिद्ध होती है। घातियाक के क्षयसे नूतन कमेंके आगमनकी असंभवतासे वहां पर उनके प्रवेशका अभाव है । तृतीय भंगवर्ती लवणोदधि के तुल्य याथालन्दिक साधु हैं । जितने समयमें गीले हाथकी रेखा शुष्क होती है इतने समयसे लगाकर पांच रात और दिनके समयका नाम यहां लन्द माना गया है। इस लन्दकालका उल्लंघन नहीं करना यथालन्द है। इस कालके अनुसार जो चलता है-अपनी चर्या करनेवाला है वह याथा. लंदिक साधु है । यह साधु उत्कृष्ट रीतिसे एक जगह पांच रातदिन तक ठहर सकता है । इस यथालंदकल्पको पांच मुनियोंका समुदायरूप गण નિગમ થાય છે. કષાયના ઉદયની અસંભવતા હોવાથી તેમનામાં જળ પ્રવાહના પ્રવેશતુલ્ય બીજાઓથી મૃત અને અધ્યયન આદિને પ્રવેશને સંભવ નથી હોત. તપ અને સંયમ આદિ દ્વારા કર્મને અભાવ સ્વતઃ બની રહે છે. આથી તેમનામાં નિર્ગમસ્થાનીયતા સિદ્ધ બને છે, ઘાતિયા કર્મોનો ક્ષયથી, નવા કર્મોના આગમનની અસંભવતાથી એમનામાં એના પ્રવેશને અભાવ છે. ત્રીજા ભંગ મુજબ લવણસમુદ્રતુલ્ય માથાલન્દિક સાધુ છે, જેટલા સમયમાં ભીના હાથની રેખા શુષ્ક હોય છે એટલા સમયથી લગાડી પાંચ રાત અને દિવસના સમયનું નામ અહિં લન્દ માન્યું છે. આ લન્દ કાળનું ઉલંઘન નહિ કરવું તે યથાલન્દ છે, આ કાળને અનુસાર જે ચાલે છે પોતાની ચર્ચા કરવાવાળા છે તે જાથાસ્ત્રવિધ સાધુ છે. આ સાધુ ઉત્કૃષ્ટ રીતે પાંચ રાત દિવસ સુધી એક ગામમાં રહી શકે છે. આ श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy