SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे (२) द्वितीयो हि पद्मदादिवत्परिगलत्स्रोता नो पर्यागलस्रोताः । (३) तृतीयो लवणसमुद्रवद् नो परिगलत्स्रोताः पर्यागलस्रोताः। (४) चतुर्थों मनुष्यलोकबाह्यसमुद्रवन्नोपरिगलस्रोता नो पर्यागलस्रोताश्चेति । प्रथमभङ्गान्तर्गत आचार्यः शास्त्रमधीतेऽध्यापयति च जलस्य प्रवेश-निर्गमवत् ज्ञानप्रदानादानयोः सम्भवात् , स चायं स्थविरकल्पिकः । द्वितीयभङ्गस्थस्तीर्थङ्क रादिस्तस्य निर्गमस्थानीयार्थागमसद्भावात् , कषायोदयासम्भवेन प्रवेशस्थानीयमिलता है वैसे होते हैं। __(२) दूसरे कोई एक आचार्य पद्मद आदिके समान होते हैं कि जिससे प्रवाह तो निकलता है, परंतु दूसराप्रवाह जिसमें आकर नहीं मिलता है। (३) तृतीय कोई एक आचार्य लवणसमुद्रके तुल्य होते हैं कि जिससे और कोई दूसरा प्रवाह तो नहीं निकलता है परन्तु जिसमें दूसरा प्रवाह आकर मिलता है। (४) चतुर्थ-कोई २ ऐसे भी आचार्य होते हैं जो मनुष्यलोकसे बाहर रहे हुए समुद्रकी तरह न उससे दूसरा कोई प्रवाह निकलता है और न जिसमें और कोई प्रवाह ही आकर मिलता है। । इनमें से प्रथम भंगके अन्तर्गत आचार्य शास्त्र पढ़ते हैं और अन्यको पढ़ाते हैं। जलके आनेजानेकी तरह इनमें ज्ञानका आदान-प्रदान होता रहता है। इस भंगके अन्तर्गत आचार्य स्थविरकल्पी होते हैं। दूसरे भंग के अन्तर्गत तीर्थङ्करादि होते हैं। क्यों कि इनसे जलप्रवाहके निर्गमके રથી બીજે પ્રવાહ પણ એમાં આવીને મળતું હોય છે. (૨) બીજા કેઈ એક આચાર્ય પદ્મહદ આદિ સમાન-જેમાંથી પ્રવાહ નિકળે છે પરંતુ બીજો પ્રવાહ આવી તેમાં મળી શકતું નથી તેવા–હોય છે. (૩) કેઈ એક આચાર્ય ખારા સાગર જેવા જેમાંથી કઈ પ્રવાહ તે નીકળતું નથી પરંતુ જેનામાં બીજા પ્રવાહો આવી મળે છે આવા હોય છે. (૪) કઈ કઈ એવા પણ આચાર્ય હોય છે જે મનુષ્ય લોકથી બહાર એવા સમુદ્રની પેઠે ન એમાંથી બીજે કઈ પ્રવાહ નિકળે છે અને ન તે એમાં કોઈ પ્રવાહ આવીને મળતું હોય છે. આમાં પ્રથમ ભંગના અંતર્ગત આચાર્ય શાસ્ત્ર શીખે છે અને શીખડાવે છે. જળના આવવા જવાની માફક તેમનામાં જ્ઞાનનું આવવું–જવું બનતું રહે છે. આ ભંગના અન્તર્ગત આચાર્ય સ્થવિરકલ્પી હોય છે. બીજા ભંગના અન્તર્ગત તીર્થંકરાદિ હોય છે. કારણ કે તેમનાથી જળપ્રવાહના નિગમ સમાન અર્થરૂપથી આગમનું श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy