SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे पञ्चमुनिसंख्यको गणो भवति, स एव गणोऽमुं कल्पं प्रतिपद्यते, एते मायो जिनकल्पिकल्पकल्पं परिपालयन्ति, अयं चाचार्यादेः श्रुतादिकं गृह्णाति किन्तु न कस्मैचित् प्रददाति, अत एव लवणोदधिसादृश्यं प्रवेशसत्त्वेऽपि निर्गमासत्त्वात् । चतुर्थभङ्गस्थः प्रत्येकबुद्धः, स च न कस्मै चिद् ददाति नापि प्रतिगृह्णाति मनुष्यक्षेत्रबहिर्वतिसमुद्रवत् प्रवेश-निर्गमोभयाभावात् । तस्य प्रथमभङ्गस्थस्थविरकल्पिकस्य श्रुतदानग्रहणसम्भवेन स्वरूपमाह-'स' इत्यादि, हे शिष्य ! स्रोतोमध्यगतः प्रवेशनिर्गमप्रवाहान्तर्वर्ती स ह्रदो यथा चाक्षोही पालता है । ये मुनि जिनकल्पी के तुल्य आचारका पालन करते हैं। यह गण आचार्य आदिसे श्रुत आदिका अध्ययन तो करता है, परन्तु अन्यके लिये वह उसे प्रदान नहीं करता है । इसीलिये इसको लवणोदधि के तुल्य कहा है । क्यों कि इसमें ज्ञानादिकका प्रवेश होनेपर भी फिर उससे उसका बाहिर निकलना-अन्यके लिये उसका प्रदान करना नहीं होता है। ___चतुर्थ भंगके अन्तर्भूत प्रत्येक बुद्ध हैं। वे न किसीसे ज्ञानादिकको ग्रहण करते हैं और न किसीके लिये उसका प्रदान ही करते हैं। मनुज्यक्षेत्रके बाहर रहे हुए समुद्रकी तरह उनमें प्रवेश और निर्गम दोनोंका सर्वथा अभाव रहता है। प्रथम भंगके अन्तर्गत स्थविरकल्पीके श्रुतके आदानप्रदानका संभव होनेसे सूत्रकार उसके स्वरूपको प्रकट करते हैं-"स" इत्यादि-वेशिष्य યથાલન્દ કલ્પને પાંચ મુનિઓના સમુદાયરૂપ ગણ પાળે છે. આ મુનિ જિનકલ્પીની તુલ્ય આચારનું પાલન કરે છે. આ ગણ આચાર્ય આદિથી શ્રુત આદિનું અધ્યયન તે કરે છે, પરંતુ બીજાને માટે તે તેનું પ્રદાન કરતા નથી. આ માટે તેમને લવણ સાગરની તુલ્ય ગણ્યા છે. કારણ કે તેમાં જ્ઞાનાદિકને પ્રવેશ લેવા છતાં પણ તેમાંથી બહાર નીકળતું – અન્યને માટે તેનું પ્રદાન થતું નથી. ચોથા ભંગના અન્તભૂત પ્રત્યેક બુદ્ધ છે. એ ન તે કંઈનાથી જ્ઞાનાદિક ગ્રહણ કરે છે ન કોઈને એ તેનું પ્રદાન કરે છે. મનુષ્યક્ષેત્રથી બહાર રહેતા સમુદ્રની તરહ એનામાં પ્રવેશ અને નિર્ગમ બનેને સર્વથા અભાવ રહે છે. પ્રથમ ભંગના અન્તર્ગત સ્થવિરકલ્પીમાં શ્રુતના આવવા-જવાને સંભવ હેવાથી સૂત્રકાર એના સ્વરૂપને પ્રગટ કરે છે. “કઈત્યાદિ. એ શિષ્યને श्री. मायाग सूत्र : 3
SR No.006303
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages719
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy