________________
आचाराङ्गसूत्रे
गस्यापेक्षेति विज्ञेयम् । अत्रायं विशेष: श्रोत्रं द्वादशयोजनागतं शब्दं गृह्णाति, चक्षुरपि सातिरेकैकविंशतिलक्षयोजनस्थितं रूपं गृह्णाति, अन्यानि त्रीणीन्द्रियाणि नवयोजनागतस्वस्वविषयग्राहकाणि भवन्ति । जघन्यतस्तु चक्षुरङ्गलसंख्येयभागमितदेशवर्तिरूपं गृह्णाति । अन्यानि चत्वारीन्द्रियाणि चाङ्गलासंख्येयभागममितदेशस्थितं स्वस्वविषयं गृहन्तीति भावः । तत्र श्रोत्रादीनां चतुर्णी प्राप्यकारित्वं, शब्दादिपुद्गलानां कर्णादिसंयोगेनैव निर्णयात् । चक्षुषश्चाप्राप्यकारित्वं रूपस्य संयोगं विना दूरत एव निश्चयादिति विशेषः ।
૪૮
बोध नहीं होता है । इसी प्रकार निर्वृत्ति के होने पर भी उसे उपकरण और उपयोगकी अपेक्षा रहा करती है, और उपकरण के सद्भावमें उपयोग की । श्रोत्र - इन्द्रिय बारह योजन से आये हुए शब्द को ग्रहण करती है । चक्षु इन्द्रिय कुछ अधिक २१ इक्कीस लाख योजन स्थित रूप को जानती है। बाकी की तीन इन्द्रियाँ नव योजन से आये हुए अपने २ विषय को ग्रहण करनेवाली होती हैं । यह उत्कृष्ट की अपेक्षा इन्द्रियों का विषय बतलाया है । जघन्य की अपेक्षा चक्षु-इन्द्रिय अगुल के संख्यातवें भाग में स्थित रूपको ग्रहण करती है। बाकी की चार इन्द्रियाँ अगुलके असंख्यातवें भाग प्रमाण देशमें रहे हुए अपने २ विषय को जाननेवाली हैं ।
स्पर्शन, रसन, घ्राण और श्रोत्र, ये चार इन्द्रियाँ अपने २ पौगलिक विषयों को छू (स्पर्श) कर ही जानती हैं इस लिये ये प्राप्यकारी हैं। બાધ થતા નથી, એ પ્રકારે નિવૃત્તિ થવા છતાં પણ તેને ઉપકરણ અને ઉપયોગની અપેક્ષા રહે છે, અને ઉપકરણના સદ્ભાવમાં ઉપયોગની રહે છે.
શ્રોત્ર ઇન્દ્રિય ખાર યાજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. ચક્ષુઇન્દ્રિય કાંઈક અધિક એકવીસ લાખ ચેાજનથી રૂપ જાણે છે. બાકીની ત્રણ ઇંદ્રિયે નવ ચેાજનથી આવેલાં પોત–પેાતાનાં વિષયને ગ્રહણ કરી શકે છે. આ ઉત્કૃષ્ટની અપેક્ષા ઇન્દ્રિયાનો વિષય બતાવ્યા છે. જઘન્યની અપેક્ષા ચક્ષુઇન્દ્રિય અગુળના સંખ્યાતમાં ભાગમાં સ્થિત રૂપને ગ્રહણ કરે છે. બાકીની ચાર ઇન્દ્રિયા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ દેશમાં રહેલાં પોત-પોતાનાં વિષયને જાણે છે.
સ્પન, રસન, ઘ્રાણુ અને શ્રોત્ર, આ ચાર ઇન્દ્રિયો પાત-પોતાનાં પૌલિક વિષયાના સ્પ કરી જાણે છે માટે એ પ્રાપ્યકારી છે. ચક્ષુઇન્દ્રિય પાતાના વિષયને સ્પર્શ કર્યા વિના જાણી લે છે માટે તે અપ્રાપ્યકારી છે, અર્થાત્ આ
શ્રી આચારાંગ સૂત્ર : ૨