________________
अध्य० २. उ. १
नन्विन्द्रियाण्येव वस्तु निर्णेतुं प्रभवन्तु किमधिकेनातिरिक्तात्मस्वीकारेणेति चेन्न, तत्तदिन्द्रियनाशेऽपि तत्तदिन्द्रियपूर्वानुभूतार्थस्मरणस्यान्यथानुपपत्त्याऽतिरितस्यात्मनोऽवश्यं सिद्धेः । आत्मनो विज्ञानोत्पत्तौ श्रोत्रादीनि प्रकृष्टोपकारकाणि भवन्ति, तेन करणरूपकारकतया तृतीया विभक्तिः सिद्धयति, ततोऽनेन श्रोत्रेण मया शब्दः श्रुतः, अनेन च मन्दतरः शब्दः श्रुतः, इत्यादयः प्रयोगाः सङ्गच्छन्ते । चक्षु-इन्द्रिय अपने विषय को विना छूए (स्पर्श किये) ही जान लेती है अतः वह अप्राप्यकारी है, अर्थात् यह इन्द्रिय अपने साथ अपने विषय का संयोग हुए विना दूरसे ही अपने रूप-विषय का प्रकाशक है।
शङ्का-इन्द्रियों को ही अपने २ विषयरूप ज्ञेय का निर्णय करनेवाली मानलेनी चाहिये, उनसे अतिरिक्त आत्माके माननेकी क्या आवश्यता है।
उत्तर-यह बात कहना ठीक नहीं है, कारण कि-जब इन्द्रियाँ नष्ठ हो जाती हैं तब उनके द्वारा पूर्वानुभूत पदार्थका स्मरण होता है। यदि इन्द्रियाँ ही पदार्थ की ज्ञाता मानी जायें तो फिर जो उनके विनाश होने पर अनुभूत पदार्थ की स्मृति होती है वह नहीं होनी चाहिये अतः अन्यथानुपपत्ति (जिसके नहीं होने पर नहीं होना) रूप अनुमान से इन्द्रियोंके अतिरिक्त आत्माके अस्तित्वकी सिद्धि होती है।
शङ्का-यदि इन्द्रियों से भिन्न आत्माके अस्तित्व की स्वीकृति मानी जावेगी तो फिर "चक्षुषा दृश्यते, श्रोत्रेण श्रूयते' इत्यादि जो व्यवहार होता है वह नहीं होना चाहिये । ઇન્દ્રિય પિતાની સાથે પિતાના વિષયને સંગ થયા વિના રથી જ પિતાના રૂપ વિષયને પ્રકાશક છે.
શંકા–ઈન્દ્રિયોનેજ પિત–પિતાના વિષયરૂપ રેયને નિર્ણય કરનાર માનવી જોઈએ એથી અતિરિક્ત આત્માને માનવાની શું આવશ્યકતા છે?
ઉત્તર—આમ કહેવું વ્યાજબી નથી. કારણકે જ્યારે ઇન્દ્રિયે નષ્ટ થાય છે ત્યારે તેના દ્વારા પૂર્વાનુભૂત પદાર્થનું સ્મરણ થાય છે. કદાચ ઈન્દ્રિયેનેજ પદાર્થની જ્ઞાતા માનવામાં આવે તે પછી જે તેના વિનાશ પછી અનુભૂત પદાર્થની સ્મૃતિ થાય છે તે થવી જોઈએ નહિ. માટે અન્યથાનુપપત્તિ (જેના નહિ હેવાથી નથી થતું) રૂપ અનુમાનથી ઈન્દ્રિયેથી અતિરિક્ત આત્માના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. શંકા-કદાચ ઇન્દ્રિયથી ભિન્ન આત્માના અસ્તિત્વની સ્વીકૃતિ માનવામાં આવે
तो पछी “ चक्षुषा दृश्यते, श्रोत्रेण श्रूयते" त्याहि व्यवहार थाय છે તે થ જોઈએ નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨