SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ ____ आचाराङ्गसूत्रे चिच्च इस्वमित्याद्यनेकप्रकारा। आभ्यन्तरा तु निवृत्तिः सर्वेषां समाना भवति । चतुर्णामेवेन्द्रियाणां बाह्याभ्यन्तरभेदो भवति, न स्पर्शनेन्द्रियस्येति बोध्यम् । उपक्रियत इत्युपकरणम् , उपकरणेन्द्रियञ्च खड्गस्थानीयवाह्यनिर्वृत्तेः खड्गधारासदृशस्वच्छतरपुद्गलसमूहरूपाऽभ्यन्तरनिवृत्तेश्च शक्तिविशेषः। अनुपघातानुग्रहाभ्यां निवृत्तीन्द्रियस्योपकारित्वेनोपकरणम् । तदपि बाह्याभ्यन्तरनिर्वृत्त्युपकारकत्वेन द्विविधम् । निवृत्युपकरणरूपमुभयमेतत्पुद्गलपरिणामात्मकमपि सदिन्द्रियशब्दव्यवहारं लभते । और किसीकी छोटी । आभ्यन्तर निवृत्ति समस्त इन्द्रियों की एकसी होती है। निवृत्ति-इन्द्रिय के जो बाह्य और आभ्यन्तर भेद किये हैं वे स्पर्शनइन्द्रिय को छोड कर शेष चार इन्द्रियों के ही हैं, ऐसा समझ लेना चाहिये। द्रव्येन्द्रिय का जो दूसरा भेद उपकरण है उसका अर्थ 'निवृत्ति का जो उपकार करे' यह है। यह खड्ग-तलवार-स्थानीय बाह्यनिवृत्ति तथा उसकी धारास्थानीय स्वच्छतरपुद्गलसमूहरूप आभ्यन्तर निवृत्ति की एक विशेष शक्ति है-जो अनुपघात और अनुग्रह से निवृत्ति-इन्द्रिय की उपकारिका मानी गई है। ___यह उपकरण द्रव्येन्द्रिय भी आभ्यन्तर और बाह्य निवृत्ति का उपकारक होने की वजहसे दो प्रकार की है-(१) आभ्यन्तर-उपकरण और (२) बाह्य-उपकरण । आभ्यन्तर निवृत्ति का जो उपकार करे वह आभ्यन्तर-उपकरण और बाह्य निवृत्तिका जो उपकार करे वह बाह्य-उपकरण है। निवृत्तिरूप और उपकरणरूप द्रव्येन्द्रिय यद्यपि पुद्गलपरिणामाનિર્વત્તિ સમસ્ત ઇન્દ્રિયની એક સરખી છે. નિર્ઝત્તિ ઇન્દ્રિયના જે બાહ્ય અને આભ્યન્તર ભેદ છે તે સ્પર્શન ઇન્દ્રિયને છોડીને શેષ ચાર ઇન્દ્રિયેના છે તેમ समयानु छे. દ્રવ્યેન્દ્રિયને બીજો ભેદ ઉપકરણ છે, એને અર્થ “નિવૃત્તિને જે ઉપકાર કરે” એ છે. આ તલવારસ્થાનીય બાહૃા નિવૃત્તિને તથા તેની ધારાસ્થાનીય સ્વચ્છતરપુગલસમૂહરૂપ આભ્યન્તર નિવૃત્તિની એક વિશેષ શક્તિ છે જે અનુપઘાત અને અનુગ્રહથી નિવૃત્તિ ઇન્દ્રિયની ઉપકારિકા માની છે.. આ ઉપકરણ દ્રન્દ્રિય પણ આભ્યન્તર અને બાહ્ય નિવ્રુત્તિનું ઉપકારક હોવાથી બે પ્રકારનું છે. (૧) આભ્યન્તર ઉપકરણ, અને બાહા ઉપકરણ, આત્યંતર નિર્વત્તિને જે ઉપકાર કરે તે આભ્યન્તર ઉપકરણ છે અને બાહ્ય નિવૃત્તિને. જે ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ છે. નિવૃત્તિ રૂપ અને ઉપકરણ રૂપ દ્રવ્યેન્દ્રિય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy