SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. १. विविधम् । उत्सेधागुलासंख्येयभागप्रमितानां स्वच्छतराणामात्मप्रदेशानां प्रतिनियतचक्षुरादीन्द्रियसंस्थानेनावस्थिता या वृत्तिः सा आभ्यन्तरा निवृत्तिरुच्यते, खड्गधारास्थानीयेति यावत् , आत्मप्रदेशेषु पुद्गलविपाकिना निर्माणाख्येन कर्मणा रथादिवस्तुसम्पादकरथकारेणेव यःप्रतिनियतसंस्थानस्तत्तदिन्द्रियाभिधेयः कर्णशष्कुल्यादिनिवय॑ते सा बाह्या निवृत्तिः खड्गसदृशी । तत्र बाह्या पर्पटिकादिरूपा, सा च विचित्रा प्रतिनियतरूपतयोपदेष्टुं न शक्यते, तथा हि-कस्यचिदक्षि स्थूलं, कस्यहैं । उत्सेधाङ्गुल के असंख्यातवें भाग प्रमाण अलन्त निर्मल आत्मप्रदेशों की चक्षुरादि इन्द्रियों के प्रतिनियत आकार से अवस्थित जो वृत्ति है उसका नाम आभ्यन्तर निवृत्ति है। इसकी उपमा तलवार की धारासे दी गई है। उन आत्मप्रदेशोंमें पुद्गलविपाकी निर्माणनामकर्म के द्वारा जो कर्णशष्कुली आदि रूपसे उस-उस इन्द्रियों के आकारों की रचना की जाती है उसका नाम बाह्यनिवृत्ति है। जैसे बढई रथादिक वस्तुओं के प्रतिनियत आकारों को बनाता है उसी प्रकार यह निर्माण-नामकर्म, जो पुद्गलविपाकी प्रकृति है, उन इन्द्रियाकाररूपपरिणत आत्मप्रदेशों में पुद्गलद्रव्योंकी प्रतिनियत इन्द्रियाकाररूप से रचना करता है। इसकी उपमा तलवारसे दी गई है। बाह्य निर्वृत्तिका प्रतिनियत कोई आकार नहीं है, वह अनेक प्रकार की है, जैसे आंखों में पर्पटिकादिरूपरचना। यह चक्षु-इन्द्रिय की बाह्य निवृत्ति है, परन्तु यह सर्वत्र इसी प्रकार की होती है, यह नियमित नहीं, क्योंकि किसी की आँख मोटी होती है અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અત્યન્ત નિર્મળ આત્મપ્રદેશોની ચક્ષુરાદિ ઈન્દ્રિયેના પ્રતિનિયત આકારથી અવસ્થિત જે વૃત્તિ છે તેનું નામ આભ્યતર નિવૃત્તિ છે, તેની ઉપમા તલવારની ધાર જેમ છે. તે આત્મપ્રદેશમાં પુદગલવિપાકી નિર્માણ નામકર્મ દ્વારા જે કર્ણશખુલી આદિ રૂપે તે તે ઈન્દ્રિયેના આકારની રચના કરી છે તેનું નામ બાહ્યનિવૃત્તિ છે. જેમ સુથાર રથાદિક વસ્તુઓના પ્રતિનિયત આકાશને બનાવે છે તે પ્રકારે આ નિર્માણ નામકર્મ જે પુદ્ગલવિપાકી પ્રકૃતિ છે, તે ઇન્દ્રિયાકાર રૂપ પરિણત આત્મપ્રદેશમાં પુદ્ગલ દ્રવ્યોની પ્રતિનિયત ઇન્દ્રિયાકાર રૂપ રચના કરે છે. તેની ઉપમા તલવારથી આપી છે. બાહ્ય નિવૃત્તિને પ્રતિનિયત કેઈ આકાર નથી. તે અનેક પ્રકારના છે. જેમ આંખમાં પપેટિકોદિ રૂપ રચના, તે ચક્ષુઇન્દ્રિયની બાહ્ય નિવૃતિ છે, પરંતુ આમ સર્વત્ર છે, તેમ નિયમિત નહિ. કેઈની આંખ મોટી હોય છે, કેઈની નાની. આભ્યન્તર શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy