________________
४२
आचारागसूत्रे ___ चक्षुःपरिज्ञानैः-चक्षुषा मसूरसंस्थानेन परिज्ञानानि-शुक्लनीलादिरूपविषयकाणि चक्षुःपरिज्ञानानि, तैः, परिहीयमानः नश्यमानैः। घ्राणपरिज्ञानः-प्राणेन
प्राणी वृद्धावस्था में बहिरा हो जाता है, क्योंकि उस समय इसकी श्रोत्रेन्द्रिय शिथिल हो जाती है जिससे अपने विषय को स्पष्टरूप से नहीं जानती, अर्थात् इस समय प्रत्येक इन्द्रिय शब्दादिकविषयों को ग्रहण करने में क्षीणशक्ति-(नाकाबिल) हो जाती है, अतः वह उन्हें ग्रहण करने में असमर्थ होती है, इसीकारण से बहिरा व्यक्ति घट (घडा) शब्द कहे जाने पर उसे पट (वस्त्र) शब्द जैसा सुनता है, अथवा धीरे बोलने पर नहीं भी सुनता है। जिस प्रकार वृद्धावस्था के कारण सब इन्द्रियाँ शिथिल हो जाती हैं उसी प्रकार रोगादिक कारणों से भी उनमें शिथिलता आजाती है, यह स्वयं समझ लेना चाहिये, और. इसका सम्बन्ध भी प्रत्येक इन्द्रिय की परिहीनता के साथ जोड लेना चाहिये । अर्थात्-जिस प्रकार श्रोत्रेन्द्रिय में स्वविषयग्रहणरूप व्यापार के प्रति परिहीनता का कारण रोगादिक से उत्पन्न शिथिलता है उसी प्रकार प्रत्येक इन्द्रिय में भी अपने-अपने विषय को ग्रहण करने रूप व्यापार की परिहीनता में रोगादिक कारण है।
चक्षु-इन्द्रिय का आकार मसूर की दाल के तुल्य है, इसका विषय शुक्ल, नील आदि वर्ण है, इस अवस्था में अथवा रोगादिक कारणों से.
પ્રાણી વૃદ્ધાવસ્થામાં બહેરે થાય છે, કારણકે તે વખતે તેની શ્રોત્રેન્દ્રિય શિથિલ થાય છે, જે પિતાના વિષયને સ્પષ્ટ રૂપથી નથી જાણતી, અર્થાત્ આ વખતે દરેક ઇન્દ્રિય શબ્દાદિક વિષયને ગ્રહણ કરવામાં શક્તિહીન થાય છે અને તેને ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. આ કારણે બહેર માણસ ધડાને વસ્ત્ર શબ્દના રૂપમાં સાંભળે છે અને હળવેથી બોલવા આવે તે સાંભળતું નથી. જેમ વૃદ્ધાવસ્થાના કારણે સઘળી ઈન્દ્રિયે શિથિલ બને છે તે પ્રકારે રોગાદિક કારણોથી પણ તેમાં શિથિલતા આવે છે તે પિતાની મેળે જાણવું જોઈએ, અને તેને સંબંધ પણ દરેક ઈન્દ્રિયની પરિહીનતા સાથે જોડે જોઈએ, અર્થાત્ જેમ શ્રોત્રેન્દ્રિયમાં સ્વવિષય ગ્રહણ કરવા રૂપ વ્યાપાર પ્રતિ પરિહીનતાનું કારણ રેગાદિકથી ઉત્પન્ન થતી શિથિલતા છે તેમ પ્રત્યેક ઈન્દ્રિયને પિતપિતાનાં વિષયને ગ્રહણ કરવા રૂપ વ્યાપ્યારની પરિહીનતામાં રેગાદિક કારણ છે.
ચક્ષુ ઇન્દ્રિયને આકાર મસૂરની દાળ જેવું છે. તેને વિષય શુકલ, નીલ આદિ વધ્યું છે. આ અવસ્થામાં અથવા રેગાદિક કારણોથી ચક્ષુ ઇન્દ્રિય જ્યારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨