________________
अध्य० २. उ. १
४३
अतिमुक्तककुसुमाकारेण परिज्ञानानि - गन्धविषयकाणि, तैः परिहीयमानैः परित्यज्यमानैः । रसनपरिज्ञानैः - रसनेन क्षुरप्राकारेण परिज्ञानानि - मधुरतिक्तादिरसविषयकाणि ज्ञानानि, तैः परिहीयमानैः = श्रीयमाणैः । स्पर्शपरिज्ञानैः - स्पर्शेन - स्पर्शनेन्द्रियेण नानाविधाकारेण परिज्ञानानि - शीतोष्णस्पर्शादिविषयकाणि ज्ञानानि, तैः, परिहीयमानैः = त्रिलीयमानैः । इति सकलानामपीन्द्रियाणां वार्द्धक्येन रोगोदयेन च स्वस्वविषयग्राहकशक्तयः परिक्षीणा भवन्तीति भावः । अभिक्रान्तं च खलु वयः सम्प्रेक्ष्य स एकदा मूढभावं जनयतीत्युत्तरेणान्वयः । श्रोत्रचक्षुर्माणरसनस्पर्शनानाचक्षुइन्द्रिय जब शुक्ल-नीलादिरूप अपने विषय को ग्रहण करने वाले ज्ञान से रिक्त हो जाती है; घाण इन्द्रिय- जिसका आकार अतिमुक्तक पुष्प के समान है, वह जब इस अवस्था में अथवा रोगादिक कारणों से अपने गन्धग्रहण करने वाले ज्ञान से शून्य हो जाती है, रसना - इन्द्रियजिसका आकार खुरपा के सदृश है, और जो मधुर, तिक्त आदि रसों को विषय करती है वह भी जब इस अवस्थामें अथवा रोगादि कारणों से अपने विषयको ग्रहण करनेवाले ज्ञानमें असमर्थ हो जाती है; स्पर्शनइन्द्रिय- जिसका आकार नियत नहीं है किन्तु अनेक प्रकारके आकार को धारण करनेवाली है, और जिसका विषय आठ प्रकार का शीतआदि स्पर्श है वह जब इस अवस्थामें अथवा रोगादिक कारणोंसे शिथिल हो जाती है तब इस आत्मामें मूढता उत्पन्न होती है यह अनुभवसिद्ध बात है । मूढता उत्पन्न होनेका कारण यही है कि इस हालत में प्रत्येक इन्द्रिय अपने २ विषयको ग्रहण करने के बोधसे विकल हो जाती શુકલ-નીલાદિ રૂપ પોતાના વિષયને ગ્રહણના જ્ઞાનથી રિક્ત થાય છે, ઘ્રાણુઇન્દ્રિય જેના આકાર અતિમુક્તક પુષ્પ સમાન છે. તે જ્યારે આ અવસ્થામાં અથવા રાગાદિક કારણાથી પેાતાને ગન્ધ મહેણુ કરવાના જ્ઞાનથી શૂન્ય થાય છે, રસના—ઇન્દ્રિય જેના આકાર તાવેથા જેવા છે અને જે મધુર, તિક્ત આદિ રસોના વિષય કરે છે તે પણ આવી અવસ્થામાં અથવા રોગાદિ કારણાથી પોતાના વિષયને ગ્રહણ કરવાના જ્ઞાનમાં અસમર્થ થાય છે, સ્પર્શન-ઇન્દ્રિય જેના આકાર નિયત નથી પરંતુ અનેક પ્રકારના આકારને ધારણ કરે છે અને જેના વિષય આઠ પ્રકારના શીત–ઉષ્ણ આદિ સ્પર્શ છે તે પણ આ અવસ્થામાં અથવા રોગાદિક કારણાથી શિથિલ થાય છે ત્યારે આત્મામાં મૂઢતા ઉત્પન્ન થાય છે તે અનુભવસિદ્ધ થાત છે. મૂઢતા ઉત્પન્ન રવાનું કારણ એ છે કે આવી હાલતમાં દરેક બધી
-उष्ण
શ્રી આચારાંગ સૂત્ર : ૨