SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ २४ આત્માએ જ્ઞાનઝરણાઓથી આત્મરૂપ વાડીને વિકસિત કરશે. ધન્ય છે આપને અને સમિતિના કાર્યકરોને જે સમાજ ઉત્થાન માટે કેાઇની પણ પરવા કર્યાં વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માઓને આપવા નિમિત્તરૂપ થઈ રહ્યા છે. આવા સમ વિદ્વાન પાસેથી સપૂર્ણ કાર્ય પુરૂં કરાવશે તેવી આશા છે. એજ લિ. ખરવાળા સંપ્રદ્યાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામી ના ફ્માનથી લી. ખોડીદાસ ગણેશળાઇ—ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અદ્યતન પદ્ધતિને અપનાવનાર વડાદરા કૉલેજના એક વિદ્વાન પ્રોફેસરના અભિપ્રાય સ્થાનકવાસી સંપ્રદાયના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જૈનશાસ્ત્રોના સંસ્કૃત ટીકાખન્દ્ર, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતરો કરવાના ઘણા વિકટ કાર્યોંમાં બ્યાસ થયેલા છે. શાસ્ત્રો પૈકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છેતે હું જોઈ શકયા છું, મુનિશ્રી પોતે સંસ્કૃત, અર્ધમાગધી હિંદી ભાષાઓના નિષ્ણાત છે, એ એમના ટુંક પરિચય કરતાં સહેજ જણાઈ આવે છે. શાસ્ત્રોનુ સપાદન કરવામાં તેમને પેાતાના, શિષ્ય વના અને વિશેષમાં ત્રણ પડિતાના સહયાર મળ્યા છે, તે જોઈ મને આનંદ થયા. સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રેસરોએ પડિતાના સહકાર મેળવી આપી, મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ બનાવ્યુ છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વત્તા ઘણી ઓછી છે, તે શિખર મૂર્તિપૂજક શ્વેતાંખર વગેરે જૈનદનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતાં હું વરાધના ભય વગર, કહી શકું. પૂ॰ મહારાજના આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે. સંસ્કૃત સ્પષ્ટીકરણે। સારાં આપવામાં આવ્યાં છે, ભાષા શુદ્ધ છે એમ ચાક્કસ કહી શકું છું, ગુજરાતી ભાષાંતર પણ શુદ્ધ અને સરળ થયેલાં છે. મને વિશ્વાસ છે કે મહારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાંતરે ને વાચનાલયમાં અને કુટુંએમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે. પ્રતાપગજ, વડાદરા કામદાર કેશવલાલ હિંમતરામ તા. ૨૭–૨–૧૯૫૬ એમ. એ. શ્રી આચારાંગ સૂત્ર : ૨ *
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy