________________
२३
દશવૈકાલિકસૂત્ર વિગેરે સૂત્રો જોયાં તે સૂત્ર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાએમાં હાવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનાને ઘણું જ લાભદાયિક છે. તે વાંચન ઘણું જ સુંદર અને મનેારજન છે. આ કાર્યોંમાં પૂજ્ય આચા ર્યશ્રી જે અઘાત પુરૂષાર્થે કાર્ય કરે છે તે માટે વારવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રેાથી સમાજને ઘણું લાભનું કારણ છે.
હંસ સમાન બુદ્ધિવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવલાકન કરશે તો આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે અપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સૂચન કરૂં છું કે આ સૂત્રો પોતપોતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચુકશો નહિ. કારણુ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરાને પુષ્ટીરૂપ સૂત્રો મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી તથા સમિતિના અન્ય કાર્યકરો જે શ્રમ લઇ રહ્યા છે. તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એ જ
લી. શારદાબાઇ સ્વામી ખંભાત સંપ્રદાય.
બરવાળા સપ્રદાયના વિદુષી મહાસતીજી માંઘીબાઈ સ્વામીના અભિપ્રાય
ધંધુકા તા. ૨૭–૧-૫૬
શ્રીમાન શેઠ શાન્તીલાલ મગળદાસભાઈ
પ્રમુખ અ॰ ભ॰ વે॰ સ્થા॰ જૈનશાસ્ત્ર ઉદ્ધાર સમિતિ મુ॰ રાજકોટ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
અત્રે બીરાજતા ગુ॰ ગુરુના ભંડાર મહાસતીજી વિદુષી મેાંધીબાઈ સ્વામી તથા હીરાખાઈ સ્વામી આદિઠાણાં અને સુખશાતામાં બીરાજે છે, આપને સુચન છે. કે અપ્રમત્ત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધમ ધ્યાન કરશે! એજ આશા છે. વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજના રચેલાં સૂત્રો ભાઈ પાપટ ધનજીભાઇ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્રો તમામ આદ્યોપાન્ત વાંચ્યાં મનન કર્યો અને વિચાર્યું છે તે સૂત્રો સ્થાનકવાસી સમાજને અને વીતરાગમાને ખુબ જ ઉન્નત બનાવનાર છે. તેમાં આપણી શ્રદ્ધા એટલી ન્યાયરૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે, હુંસ સમાન