________________
सम्यक्त्व-अध्य० ४. उ. २ प्रणीता इत्यर्थः । अत एव-वङ्कानिकेताः वङ्कः असंयमस्तस्य आ-समन्तात् निकेताः आश्रयाः, अत एव-कालगृहीताः कालेन-मृत्युना गृहीताः-पुनःपुनमरणदुःखभागिनः, यद्वा-कालगृहीताः-गृहीतः कालो यैस्ते कालगृहीताः, आर्षखानिष्ठान्तस्य परनिपातः, धर्माचरणाय कालाभिसन्धायिनः-'वृद्धावस्थायां परुद् वा परारि वा तनयदुहितपरिणयानन्तरं वा धर्म करिष्यामः' इत्येवं संकल्पकारिण इत्यर्थः । अत एव निचये निविष्टाः द्रव्यतो हिरण्याधुपचये, भावतः कर्मोपचये निविष्टाः संलग्नाः सन्तः, पृथक् पृथक् अन्यामन्याम् जातिम्-एकेन्द्रियादिकाम् अनन्तवारं प्रकल्पयन्ति विना, इच्छाओं पर अंकुश नहीं हो सकता है, यह निर्विवाद सिद्ध है। जहां तक प्रवृत्तिमार्ग है वहीं तक संसार है। निवृत्तिमार्गकी प्राप्ति ही संसारका साक्षात् या परम्परारूपसे अन्त है। इच्छाओं पर विजय पाना यही तो संयमभाव है। इसके विपरीत असंयमभाव है। असंयमी जीव धर्मकी प्राप्ति करने में काल-समयका बहाना किया करते हैं"अभी तो जवानीका समय है सांसारिक आनन्द भोग लूं, वृद्धावस्था आने पर धर्म धारण कर लूंगा । अथवा आगामी वर्ष में या उसके बाद के वर्ष में अथवा पुत्र-पुत्रियों का विवाह करके फिर धर्म करूंगा।" इस प्रकार का विचार करते २ ही वे काल के ग्रास बन जाते हैं और धर्मके लाभ से वंचित रह जाते हैं । विषयेच्छा के आधीन बना हुआ संसारी मनुष्य जिस किसी प्रकारसे हिरण्य-सुवर्णादिक परिग्रहके संचय करने में ही अपने जीवन के अधिकांश भाग को नष्ट कर देता है, और उपार्जित कर्मानुसार एकेन्द्रियादिक योनियों में अनंतबार जन्ममरण के अनंत નથી, તે નિર્વિવાદ સિદ્ધ છે. જ્યાં સુધી પ્રવૃત્તિમાર્ગ છે ત્યાં સુધી સંસાર છે. નિવૃત્તિમાર્ગની પ્રાપ્તિ સંસારને સાક્ષાત અગર પરંપરાથી અંત છે. ઈચ્છાઓ ઉપર વિજય મેળવે તે જ સંયમ–ભાવ છે. તેથી વિપરીત અસંયમભાવ છે. અસંયમી જીવ ધર્મની પ્રાપ્તિ કરવામાં સમયનું બહાનું બતાવે છે–“હજી તો જુવાનીને સમય છે, સાંસારિક આનંદ ભેગવી લઉં, વૃદ્ધાવસ્થા આવ્યા પછી ધર્મ ધારણ કરી લઈશ. અથવા-આગામી વર્ષમાં, અગર તેના બાદના વર્ષમાં, અથવા પુત્ર-પુત્રીઓના વિવાહ થયા પછી ધર્મ કરીશ.” આવા પ્રકારના વિચાર કરી કરીને તે કાળનો ગ્રાસ બની જાય છે, અને ધર્મના લાભથી વંચિત રહી જાય છે. વિષયેચ્છાને આધીન બનેલા સંસારી મનુષ્ય જે કઈ પ્રકારથી હિરણ્ય-સુવર્ણાદિક પરિગ્રહનો સંચય કરવામાં જ પિતાના જીવનના અધિકાંશ ભાગને નષ્ટ કરે છે, અને ઉપાર્જત-કર્માનુસાર એકેન્દ્રિયાદિક નિમાં અનંત વાર જન્મ મરણના
શ્રી આચારાંગ સૂત્ર : ૨