SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ नुवर्षादिकं ग्राह्यम् । प्रवृत्तसावद्यानुष्ठानः परि सर्वतः, तप्यमानः शारीरिकमानसिकवाचिकदुःखेन क्लिश्यमानः अन्तर्दाहदग्धो भवतीति यावत् ।। ___कदा मे विदेशगमनं ? कदा कुत्र भाण्डनयने मे लाभो भविता ? कीदृशश्च क्रयविक्रयावसरः ? इत्यनिशं तप्यमानः। पुनः कथम्भूतः ? कालाकालसमुत्थायी, काला कार्यकरणावसरः, अकालस्तद्विपरीतः, सम् सर्वथा उत्थातुं शीलं यस्येति स समुत्थायी, कालाकालयोः समुत्थायी कालाकालसमुत्थायी । यथैवावसरे करोति नथैवानसरेऽपि करोतीत्यर्थः । यद्वा यथाऽनवसरे न करोति तथैवावसरेऽपि न करोति । मातापितृपुत्रभार्याद्यर्थनिखिलकार्यव्यासक्तान्यमनस्कतया ग्रहग्रहिल इव कालाकालज्ञानकलाविकलो भवति । रात दिन इन्हीं विचारों में मग्न बनकर संतप्त होता रहता है । काल और अकाल का वह कुछ भी विचार नहीं करता, उसके जैसा ही अवसर वैसा ही अनवसर, उसके लिये अवसर और अनवसर में कोई भेद नहीं। वह तो अपनी इच्छानुसार अनर्गल प्रवृत्ति किया करता है । अथवा जिस प्रकार भूताद्याविष्ट प्राणी भले बुरे की परीक्षा नहीं कर सकता है, वह तो मनमाना ही काम करता है, उसी प्रकार मातापिता आदि सांसारिक पदार्थों में ही आसक्त मन वाला प्राणी अन्य आत्महितकारी कार्यों से उपेक्षितवृत्तिवाला बन काल-अकाल की ज्ञानकलासे सदा विकल ही बना रहता है । अवसर न होने पर जिस प्रकार कार्य नहीं करता उसी प्रकार अवसर में भी कार्य नहीं करता, जभी कार्य करने की इच्छा जागृत हुई चाहे समय हो चाहे असमय हो कार्य करने लग जाता है। जैसे कोई अरिमर्दन नाम का राजा जो शत्रुओं को नष्ट करने में शक्तिशाली था આવતી નથી. બિચારા રાતદિન આવા જ વિચારમાં મગ્ન બની સંતપ્ત થાય છે. કાળ અકાળને તે જરા પણ વિચાર કરતું નથી. તેને જે અવસર તે જ અનવસર, તેને માટે અવસર અને અનવસરમાં કઈ ભેદ નથી, તે તે પિતાની ઈચ્છાનુસાર અનર્ગળ પ્રવૃત્તિ કરે છે. અથવા જેમ ભૂતાદ્યાવિષ્ટ-ભૂતના વળગાડવાળાં) ભલા–બૂરાને વિચાર નથી કરી શકતા તે તે મનમાન્ય કામ કરે છે. તે પ્રકારે માતા-પિતા આદિ સાંસારિક પદાર્થોમાં જ આસક્ત મનવાળાં પ્રાણું અન્ય આત્મહિતકારી કાર્યોથી ઉપેક્ષિત વૃત્તિવાળાં બની કાળ-અકાળની જ્ઞાનકળાથી હમેશાં વિકળ જ બને છે. અવસર નહિ હોવાથી જેમ કાર્ય નથી કરતા તેમ અવસરમાં પણ કાર્ય નથી કરતા પણ જ્યાં ઈચ્છા થઈ કે સમય–અસમય જોયાં વિના કામ કરવા લાગે છે. જેમ અરિમર્દન નામને રાજા સમયને જાણકાર નહિ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy