SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे इति ममकारग्राहगृहीतविग्रहेण पुरुषेण सततं चिन्त्यते । शब्दादिविषयासक्तो नरो मातापित्राद्यर्थ धननिवहोपार्जनपरो दुःखमेवानुभवति । सदैव परितप्यमानो भ्रमतीत्याह-"अहश्च रात्रिञ्च परितप्यमानः" । अहः-दिनं रात्रिं, चशब्दात्पक्षमास इन्द्रियों के शब्दादिक विषयों में गृद्ध पुरुष इन माता पिता आदि को सुखी करने के लिये धनादि कमाने के अभिप्राय से सदा दुःख का ही अनुभव करता है और रातदिन संक्लिष्टपरिणामी हो उसके संग्रह की चिन्ता में इतस्ततः घूमता है, एवं शारीरिक और कायिक अनेक कष्टों का सामना करता है। "अहश्च रात्रिं च ” यहा पर "च" शब्द से पक्ष-मास-ऋतु-वर्ष आदि का ग्रहण होता है । विचारता रहता है कि कब ऐसा अवसर मिले कि जब मैं बाहर जाऊँ और क्रय विक्रय की वस्तुओं को खरीद बेंच कर उनसे खूब लाभ उठाऊँ । कौनसी ऐसी जगह है जहा इस वस्तु की अधिक खपत होनेसे विक्री तेजी से होती है। कौनसी चीज खरीदने में इस समय अधिक फायदा होगा?, तथा कौनसी वस्तुका संग्रह करने से भविष्य में अधिक लाभ होगा?, इत्यादि बातों की ही उसके हृदय में सदा उथल-पुथल मची रहती है । यहाँ तक कि सोते समय में अथवा सोते हुए उसे इसी बात के स्वम आते हैं और कभी २ वह इन्हीं विचारों को लेकर बड़बड़ाने भी लगता है। उसे निद्रा भी ठीक २ नहीं आती। बिचारा પાંચ ઈન્દ્રિયેના શબ્દાદિક વિષયમાં ગુંથાયેલે પુરૂષ માતા-પિતા આદિને સુખી કરવાના હેતુથી ધન કમાવામાં જ હમેશા દુઃખને અનુભવ કરે છે. અને રાત દિવસ વ્યાકુળ બની તેના સંગ્રહની ચિંતામાં અહીં-તહીં ઘૂમ્યા કરે છે, અને શારીરિક માનસિક અને કાયિક અનેક કષ્ટોને સામને કરે છે. "अहश्च रात्रि च" २ आणे “ च" शपथी पक्ष, भास, *तु, वर्ष पाहिनु ગ્રહણ થાય છે. વિચારતે રહે છે કે ક્યારે એ વખત મળે જ્યારે હું બહાર જાઉં અને કયવિક્રયની વસ્તુઓને ખરીદી વેચી તેનાથી ખૂબ લાભ ઉઠાવું. એવી ક્યાં જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ સસ્તી મળતી હોય તથા એવી ક્યાં જગ્યા છે જ્યાં આ વસ્તુઓ અધિક ખપત હોવાથી તેજીથી વેચાઈ જાય. આ વખતે કઈ ચીજ ખરીદવાથી ફાયદો થશે, તથા કઈ વસ્તુને સંગ્રહ કરવાથી ભવિષ્યમાં અધિક લાભ થશે, ઈત્યાદિ વાતની તેના હૃદયમાં સદા ઉથલપાથલ મચી રહે છે. એટલે સુધી કે સુવા વખતે તથા સુતા સુતાં તેને આ વિષયનાં સ્વપ્નમાં આવે છે અને કઈ વખતે તે આવા વિચારોથી બડબડવા પણ લાગે છે. તેને નિદ્રા પણ ઠીક શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy