SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ आचारागसूत्रे ___ एवञ्च--'ये आस्रवास्ते परिस्रवाः, ये परिस्रवास्ते आस्रवाः' इति पूर्वार्द्धवाक्यं चतुर्गतिभ्रमणाधिकारिजीवाभिप्रायेण कथितम् । 'ये अनास्रवास्ते अपरिस्रवाः, ये अपरिस्रवास्ते अनास्रवाः' इत्युत्तरार्द्धवाक्यं तु सिद्धापेक्षया; ते हि-नवीनकर्मबन्धकर्तृत्वाऽभावादनास्रवाः, सकलपूर्वकर्मक्षयेण नवीनकर्मबन्धाभावेन च निर्जरणीयकर्माभावात्कर्मनिर्जराया अक रस्तस्मादपरिस्रवाः । तथा-सकलपूर्वकर्मक्षयेण नवीनकर्मानागमनेन च निर्जरणीयकर्माभावात्कर्मनिर्जराया अकर्तृत्वाद् अपरिस्रवाः, नवीनकर्मबन्धकर्तत्वाभावाच्च अनास्रवाः, इति । निर्जरा नियमसे होती है, इसे रोकनेवाली कोई भी शक्ति नहीं है, इसलिये चौदहवें गुणस्थानवी जीवके प्रति भी यह आक्षेप नहीं होता। __इस प्रकार " ये आस्रवास्ते परिस्रवाः, ये परिस्रवास्ते आस्रवाः" यह पूर्वार्ध वाक्य चतुर्गतियों में भ्रमण करनेके अधिकारी जीवों की अपेक्षासे ही कहा गया है। तथा-"ये अनास्रवास्तेअपरिस्रवायेः अपरिस्रवास्ते अनास्रवाः" यह उत्तरार्द्ध वाक्य सिद्धों की अपेक्षासे कहा गया है, कारण कि एक तो वे नवीन कर्मबन्धके कर्ता नहीं हैं इससे वेअनास्रव हैं। दूसरे उनमें पूर्वके सकल कर्मोका क्षय और आगामी नवीन कर्मबंधका अभाव भी हो चुका है, इसलिये निर्जराके भी कर्ता नहीं माने गये हैं। इसलिये वे अपरिस्रव हैं। तथा-उनमें पूर्वसंचित सकल कर्म के क्षय से और नवीन कर्मों के नहीं आने के कारण निर्जरा करने योग्य कर्मों के अभाव से कर्मोंकी निर्जराके का नहीं होने के कारण वे अपरिस्रव हैं, और नवीन कौके बन्ध नहीं करने के कारण वे अनास्रव है । નિર્જરા નિયમથી થઈ જાય છે, તેને રોકવાવાળી કઈ પણ શક્તિ નથી, માટે ૌદમાં ગુણસ્થાનવત્ત જીવના પ્રતિ પણ આ આક્ષેપ થઈ શકતો નથી. ___२ रे “ये आस्रवास्ते परिनवाः, ये परिस्रवास्ते आस्रवाः " मा પૂર્વાર્ધ વાકય ચતુર્ગતિમાં ભ્રમણ કરવાવાળા જીવોની અપેક્ષાથી જ કહેલ છે. तथा-" ये अनास्रवास्ते अपरिस्रवाः, ये अपरिस्रवास्ते अनास्रवाः" - उत्तरार्ध વાક્ય સિદ્ધોની અપેક્ષાએ કહેલ છે. કારણ કે એક તે તે નવા કર્મબંધના કર્તા નથી તેથી તે અનાસવ છે. બીજુ તેમાં પૂર્વના સકળ કર્મને ક્ષય અને આગામી નવા કર્મબંધને અભાવ પણ થઈ ચુકેલ છે, માટે નિર્જરા કરવાગ્ય કર્મોને અભાવ થવાથી તે નિજાના પણ કર્તા માનવામાં આવેલ નથી, માટે તે અપરિસ્ટવ છે. તથા–તેમાં પૂર્વ સંચિત સકળ કર્મના ક્ષયથી, અને નવીન કર્મોનાં નહિ આવવાથી, નિર્જરા કરવાગ્ય કર્મોને અભાવ થવાથી કર્મોની નિજાના કર્તા નહીં હોવાને લીધે તે અપરિસ્ટવ છે. અને નવીન કર્મો તે બંધ નહીં કરવાથી તે અનાસવ છે. શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy