________________
सम्यक्त्व-अध्य० ४. उ. १ अपरं च सम्यग्दृष्टिकर्तव्यमाह-'ढेिहिं ' इत्यादि ।
मूलम्-दिटेहिं निव्वेयं गच्छिज्जा ॥ सू० ५॥ छाया—दृष्टेषु निर्वेदं गच्छेत् ॥ मू० ५॥
टीका--दृष्टेषु दृष्टिपथसमागतेषु ऐहिकेष्टानिष्टशब्दादिविषयेषु, अस्योपलक्षणार्थत्वात् स्वर्गादिसम्बन्धिष्वपि, निर्वेद वैराग्यं, गच्छेत् कुर्यादित्यर्थः । यदा यदा-शब्दाः श्रवणगोचराः, रसा आस्वादिताः, गन्धा आघाताः, स्पर्शा वा स्पृष्टा भवन्ति, तदा तदा भावयेत-शब्दादयः खलु पुद्गलास्त एव कदाचित पियशब्दादिरूपेण कदाचिदप्रियशब्दादिरूपेण परिणमन्ते, अतः तेषु पुद्गलपरिणामरूपेषु को रागः कश्च वा द्वेष इति ॥ मू० ५ ॥ _और भी सम्यग्दृष्टिका कर्तव्य कहते हैं-'दिडेहिं ' इत्यादि।
दृष्ट पदार्थों में निवेद-इष्टानिष्ट शब्दादि विषयों में विरक्तभाव हो, संसार के जितने भी मनोज्ञ और अमनोज्ञ पंचेन्द्रियों के विषयभूत श. ब्दादि पदार्थ हैं उनमें सम्यग्दृष्टि जीवको विरक्त भाव रखना चाहिये, कारण कि ये शब्दादि सब पौद्गलिक हैं । जो कभी मनोज्ञ प्रतीत होते हैं वे ही कालान्तर में अमनोज्ञ रूपसे भी परिणमित होते हुए देखे जाते हैं। अथवा जो एक की अपेक्षा मनोज्ञ हैं वे ही दूसरे की अपेक्षा अमनोज्ञ हो जाते हैं । निम्ब हमारी अपेक्षा अमनोज्ञ है परन्तु ऊँटको अपेक्षा मनोज्ञ है। फलितार्थ यही है कि संसार का कोई भी पदार्थ सर्वथा न मनोज्ञ है न अमोज्ञ है, मनकी कल्पनाशक्ति ही उसको मनोज्ञ और अमनोज्ञ रूपसे भान कराती है, अतः उनमें राग द्वेष करना समकिती जीवका कर्तव्य
मी ५९ सभ्यष्टिर्नु तव्य ४९ छ-" दिटेहिं " . त्याहि.
દેખીત પદાર્થોમાં નિર્વેદ-ઈષ્ટ અને અનિષ્ટ શબ્દાદિ નિષમાં વિરક્તભાવ હૈય, સંસારના જેટલા પણ મનેઝ અને અમનેશ પંચેન્દ્રિયેના વિષયભૂત શબ્દ આદિ પદાર્થ છે તેમાં સમ્યગ્દષ્ટિ જીવને વિરક્તભાવ રાખે જોઈએ, કારણ કે એ બધા પૌગલિક છે. જે કોઈ વખત મનેઝ પ્રતીત થાય છે તે જ કાળાન્તરમાં અમનેશરૂપથી પણ પરિણમિત થતાં દેખવામાં આવે છે. અથવા જે એકની અપેક્ષા મનેઝ છે, તે બીજાની અપેક્ષા અમનેશ થઈ જાય છે. લીંબડે આપણી અપેક્ષાએ મજ્ઞ છે, પરંતુ ઊંટની અપેક્ષાએ મનેઝ છે. ફલિતાર્થ એ છે કે સંસારને કોઈ પણ પદાર્થ સર્વથા મનોજ્ઞ પણ નથી તેમજ અમનેઝ પણ નથી. મનની કલ્પના-શક્તિ જ તેને મનોજ્ઞ અને અમનોજ્ઞ પ્રતિફળિત કરાવે છે, માટે તેમાં રાગદ્વેષ કરે તે સમકિતી જીવનું કર્તવ્ય નથી. એ જ પ્રકારે સ્વર્ગાદિક સુખોની
શ્રી આચારાંગ સૂત્ર : ૨