SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ____ आचाराङ्गसूत्रे भावः । न निक्षिपेदिति तत् सम्यक्त्वं न त्यजेत् । यदि संसर्गादिना मिथ्यादृष्टयो मिथ्यात्वं स्थापयेयुः, तदा स्वात्मनः सामर्थ्यगुणं प्रकाशयेदित्यर्थः । यद्वा-न निक्षिपेदिति-निक्षेपण छर्दनं वमनमित्यर्थः, यथा कश्चिद् आचार्य समीपे व्रतानि गृहीत्वा पश्चात् कालान्तरे तत्पुरतो निक्षिप्योत्पव्रजति, पुनरागत्य गृह्णाति, तथा न सम्यक्त्वं कदापि परित्यजेत् , किंतु यावज्जीवमनुपालयेदित्यर्थः। यद्वा-धर्म= यथाऽवस्थितं धर्म श्रुतचारित्ररूपं, तथा तेनैव प्रकारेण ज्ञात्वा तं श्रुतधर्म चारित्रधर्म च न निक्षिपेत्-न त्यजेत् ॥ सू० ४ ॥ अनुकम्पा आदि जो समकित के कार्य हैं वे प्राप्त हो जाते हैं, उनसे ही समकितका अस्तित्व जाना जाता है, अतः इन कार्यों को करने से समकित का प्रकाश होता है, नहीं करने पर उसका आच्छादन होता है। यदि कदाचित् मिथ्यादृष्टियों की संगति भी हो जावे और वे मिथ्यात्व की ओर ले जाने का प्रयत्न भी करें तो भी उस समय अपनी शक्ति का प्रकाशन कर समकित का परित्याग नहीं करना चाहिये । अथवा जैसे कोई जीव आचार्य के समीप व्रतों को धारण कर पश्चात् कालान्तर में उनके निकट उनका वमन-त्याग कर चला जाता है, और फिर आकर उन्हें धारण कर लेता है, उस प्रकार इस सम्यक्त्वका वमन नहीं करना चाहिये, किंतु प्राप्त होने पर इसको प्रयत्नपूर्वक यावज्जीवन पालते रहना चाहिये । अथवा-समकित के कार्यरूप श्रुतचारित्रधर्म की जिस प्रकार से अवस्थिति है उसी रूपसे उन्हें जान कर फिर नहीं छोड़ना चाहिये॥४॥ અને અનકમ્પા આદિ જે સમકિતના કાર્ય છે તે પ્રાપ્ત થઈ જાય છે. તેનાથી જ સમકિતનું અસ્તિત્વ જાણવામાં આવે છે. માટે તે કાર્યોને કરવાથી સમકિતને પ્રકાશ થાય છે, અને નહિ કરવાથી તે ઢંકાઈ જાય છે, અને કદાચ મિથ્યાષ્ટિએની સંગત પણ થઈ જાય અને તેને મિથ્યાત્વની તરફ લઈ જવાનો પ્રયાસ પણ કરે તે પણ તે વખત પિતાની શક્તિને પ્રકાશ કરી સમકિતને ત્યાગ નહિ કરવું જોઈએ. અથવા જેમ કોઈ જીવ આચાર્યની સમીપ વ્રતને ધારણ કરીને પછી કાળાન્તરમાં તેની નજીક તેને વમન–ત્યાગ કરી ચાલ્યા જાય છે અને ફરી આવીને જેમ તેને ધારણ કરી લે છે તે પ્રકારે આ સમ્યક્ત્વને વમન -ત્યાગ કરે નહિ જોઈએ, પણ પ્રાપ્ત થયા પછી તેને પ્રયત્નપૂર્વક જાવજીવ– જીવનપર્યન્ત પાળતાં રહેવું જોઈએ. અથવા સમકિતના કાર્યરૂપ શ્રતચારિત્ર ધર્મની જે પ્રકારે અવસ્થિતિ છે તે રૂપમાં તેને જાણીને છોડવું ન જોઈએ સૂઇ જા શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy