SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ - ५८२ आचाराणसूत्रे (६) नन्वभव्याः कथं तस्मिन् यथाप्रवृत्तिकरणेऽवतिष्ठन्ते, कथं वा ततः प्रतिपतन्ति, ?, भव्या वा ग्रन्थि भित्त्वा कथं ततः परतो गच्छन्ति ?; अत्रोच्यतेपिपीलिकादृष्टान्तात् । तथाहि-काश्चित् पिपीलिका अनाभोगतो बिलानिस्सृत्य इतस्ततो गन्तुं प्रवृत्ताः, काश्चिदपूर्वकरणेन वृक्षादावारूढाः, तासामपि मध्ये पक्षरहितास्तत्रैव तिष्ठन्ति, ततः प्रत्यवरोहन्ति च । काश्चित् पक्षोद्भवेन तत उड्डीयन्ते । इह यथा पिपीलिकानामितस्ततो गमनं यथाप्रवृत्तिकरणेन, वृक्षादावारोहणमपूर्वकरणेन, उड्डयनमनिवृत्तिकरणेन, तथाऽत्रापि ग्रन्थिदेशगमनं यथाप्रवृत्ति (६) अभव्य जीव कैसे यथाप्रवृत्तिकरणमें स्थित होते हैं ? और कैसे फिर वहां से च्युत हो जाते हैं ? तथा भव्य जीव ग्रन्थि का भेदन कर कैसे उससे आगे बढ़ जाते हैं ?, ऐसी शंका को दूर करने के लिए पिपीलिका-दृष्टान्त की सार्थकता है। जैसे कितनेक पिपीलिकाएँ (कीडियां) यों ही अपने बिलसे बाहर निकल कर इधर-उधर घूमने लगती हैं, और इनमेंसे कितनीक पिपीलिकाएँ अपूर्वकरण से वृक्षादिक के ऊपर चढ़ जाती हैं । अनन्तर उनमें पांखरहित कितनीक वहीं पर रह जाती हैं, और कितनीक वहां से उतर आती हैं, और कितनीक पिपीलिकायें कि जिनके पर होते हैं वे वहांसे उड़ जाती हैं । जैसे पिपीलिकाओं का इधर-उधर भ्रमण यथाप्रवृत्तिकरणसे होता है, वृक्षादिक पर उनका चढ़ना अपूर्वकरण से होता है, एवं वहां से उनका उड़ जाना अनिवृत्तिकरणसे होता है, उसी प्रकार जीवका ग्रन्थि देश तक जाना-यथाप्रवृत्तिकरणके द्वारा होता है, ग्रन्थिका (૬) અભવ્ય જીવ કેવીરીતે યથાપ્રવૃત્તિકરણ કરે છે? અને કેવી રીતે પછી ત્યાંથી પતિત થઈ જાય છે? તથા ભવ્ય જીવ કન્વિનું ભેદન કરીને કેવી રીતે એનાથી આગળ વધી જાય છે? આવી શંકાને દૂર કરવાને માટે પીપીલિકા એ (કિડીઓ)ના દષ્ટાતની સાર્થકતા છે. જેમ કેટલીક પિપીલિકાઓ ( કીડિઓ) એમજ પિતાના દરથી બાહર નિકળીને અહીંતહીં ફરવા લાગે છે, અને તેમાંથી કેટલીક કીડિઓ વૃક્ષાદિકની ઉપર ચઢી જાય છે. બાદમાં તેમાંથી પાંખરહિત કેટલીક કીડિઓ ત્યાં જ રહી જાય છે, અને કેટલીક કીડિઓ ત્યાંથી ઉતરી આવે છે, તથા કેટલીક કીડિઓ-કે જેઓ પાંખ સહિત હોય છે તેઓ ત્યાંથી ઉડી જાય છે. જેમ કીડિઓનું અહીંતહીં ફરવું યથાપ્રવૃત્તિકરણથી થાય છે, વૃક્ષાદિની ઉપર તેઓનું ચઢવું અપૂર્વકરણથી થાય છે, અને ત્યાંથી તેઓનું ઉડવું અનિવૃત્તિકરણથી થાય છે, તે જ પ્રમાણે જીવનું રસ્થિદેશ સુધી જવું તે યથાપ્રવૃત્તિકરણ દ્વારા થાય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy