SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व - अध्य० ४. उ. १ ५८३ करणेन, ग्रन्थिभेदनमपूर्वकरणेन, सम्यक्त्वमनिवृत्तिकरणेन । पक्षरहितास्तु यथा वृक्षादौ स्थितास्ततः प्रत्यवरोहन्ति, तथाऽध्यवसायस्य मान्द्यात् कोऽपि तीव्रविशोधिरहितोऽपूर्वकरणे ग्रन्थिभेदं कर्तुमुद्यतोऽपि तीव्ररागद्वेषपरिणामोदयात् तत्रैव तिष्ठति, पश्चात् तत एव परावर्तते । (७) अत्रैव पुरुषदृष्टान्तोऽपि - यथा त्रयो मनुष्याः भयङ्करं पन्थानं भयेन गच्छन्तः सायंकाले समागते त्वरमाणा व्रजन्ति । अत्रान्तरे खड्गहस्तौ द्वौ चौरौ पार्श्वद्वयतः संप्राप्तौ तौ चैवमाक्षिपतः - "क्व गच्छथ यूयं ? युष्माकमिदानीं मरणं भेदन करना यह अपूर्वकरण के द्वारा होता है, और समकित की प्राप्ति करना यह अनिवृत्तिकरण के द्वारा होता है । पक्षरहित पिपीलिकाएँ जैसे वृक्षादिक पर चढ़ कर वहां से फिर उतरती हैं उसी प्रकार अध्यवसाय की मन्दतासे जीव भी तीव्रविशुद्धिसम्पन्न परिणाम के विना अपूर्वकरण के द्वारा ग्रन्थिभेद करनेमें उद्यत होता हुआ भी तीव्र राग-द्वेष परिणामके उदयसे वहीं पर ठहर जाता है और पीछे वहां से लौट आता है; आगे नहीं बढ़ सकता । (७) यहीं पर पुरुषका दृष्टान्त भी लागू पड़ता है । जैसे तीन मनुष्य भय से संत्रस्त हो विकट मार्ग से जाते हुए सायंकाल के समय अपने स्थानकी ओर बहुत ही शीघ्रतासे आगे बढ़ रहे थे, इनमें से एक के पास ही तलवार थी । इसी समय तलवार लिये हुए दो चोर भी जो इनके पीछे लगे हुए थे, वे उनके सामने आ कर बोले- 'तुम लोग कहां जाते हो ? जो कुछ हो हमें दे दो, नहीं तो तुम्हारी इस समय मृत्यु निकट છે. પ્રન્થિનું ભેદન કરવું, તે અપૂર્ણાંકરણદ્વારા થાય છે, અને સમકિતની પ્રાપ્તિ કરવી તે અનિવૃત્તિકરણ દ્વારા થાય છે. પાંખરહિત કીડિઓ જેમ વૃક્ષાદિની ઉપર ચઢીને ઉતરે છે. તે પ્રમાણે અધ્યવસાયની મંદતાથી જીવ પણ તીવ્ર વિશુદ્ધસંપન્ન પરિણામના અભાવે અપૂર્વકરણદ્વારા ગ્રન્થિલે કરવામાં તૈયાર હોવા છતાં પણ તીવ્રરાગદ્વેષપરિણામના ઉદયથી ત્યાં જ રોકાઇ જાય છે અને પછી ત્યાંથી ફ્રી આવે છે અને આગળ વધી શકતાં નથી. (૭) એ જ ઠેકાણે પુરૂષના દૃષ્ટાન્ત પણ લાગુ પડે છે. જેમ-સાયંકાળની વખત વિકટ માર્ગથી જતાં ત્રણ મનુષ્ય ભયથીદુ:ખી હતા, અને પોતાના સ્થાનની તરફ ઘણી જ શીઘ્રતાથી આગળ વધી રહ્યા હતા. તેમાં એકની પાસે તલવાર હતી. આ વખતે તલવારવાળા એ ચાર જે તેમની પછવાડે પડ્યાં હતાં તે એમની સામે આવી ખોલ્યાં ‘-તમે લેાક કચાં જાઓ છે? તમારી પાસે જે હાય શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy