________________
सम्यक्त्व-अध्य० ४. उ. १
५८१
(४-५) तीव्रविशुद्धिपरिणामिजीवस्य प्रथमतया क्षायोपशमिकसम्यक्त्वं भवति, तत् खल्वपूर्वकरणवशात् । तत्रापूर्वकरणेन जीवो मिध्यात्वदलिकं त्रिधा करोति, तद्यथा - (१) मिथ्यात्वं, (२) सम्यगुमिध्यात्वं, (३) सम्यक्त्वं चेति । तत्र (४) वस्त्रं, (५) जलं चेति दृष्टान्तद्वयम् । यथा किंचिद् वस्त्रं जलं वा मलिनं भवति, किंचिदीषद् विशुद्धं, किंचित् शुद्धम्, तथा मिथ्यात्वदलिकमप्यपूर्वकरणवशात किंचिन्मिथ्यात्वरूपं मलिनं भवति, किंचित् सम्यग्मिथ्यात्वरूपमीषद् विशुद्धं, किंचित् सम्यक्त्वरूपं शुद्धम् ।
का मिथ्यात्व गुर्वादिक के उपदेश से, और किसी २ का अपने आप तत्त्वों की पर्यालोचना से नष्ट हो जाता है ।
1
(४-५) तीव्रविशुद्धपरिणामवाले जीव के अपूर्वकरण के प्रभाव से सर्वप्रथम क्षायोपशमिकसम्यक्त्व होता है। अपूर्वकरण के प्रभाव से ही जीव मिथ्यात्व के (३) तीन भाग करता है - ( १ ) मिथ्यात्व, (२) सम्यग्मिथ्यात्व, (३) सम्यक्त्व । यहां पर वस्त्र और जल ये दो दृष्टान्त घटित होते हैं । जैसे - कोई वस्त्र अथवा जल अत्यन्त मलिन होता है, और कोई उससे कुछ कम मलिन, और कोई २ बिल्कुल साफ - निर्मल होता है, उसी तरह से जीव अपूर्वकरण के प्रभाव से मिथ्यात्व के तीन टुकडे कर देता है, उनमें कोई टुकड़ा बिल्कुल मलिन, और कोई टुकड़ा कुछ कम मलिन, एवं कोई टुकड़ा बिल्कुल साफ-शुद्ध होता है । बिल्कुल मलिन टुकड़े का नाम मिथ्यात्व, कुछ कम मलिन टुकड़े का नाम सम्यग्मिथ्यात्व, और सर्वथा शुद्ध टुकड़े का नाम सम्यक्त्व है ।
શાંત થઇ જાય છે, તે પ્રમાણે કોઇ કોઈ જીવના મિથ્યાત્વ ગુર્વાદિકના ઉપદેશથી, અને કાઈ કાઈ ના પેાતાની મેળે તવાની પર્યાલાચનાથી નષ્ટ થઈ જાય છે.
(૪–૫) તીવ્ર વિશુદ્ધ પરિણામવાળા જીવને અપૂર્વકરણના પ્રભાવથી સર્વાં પ્રથમ ક્ષાયેાપશમિક–સમ્યક્ત્વ થાય છે. અપૂર્વકરણના પ્રભાવથી જ જીવ મિથ્યાत्वना त्राणु लाग ४रे छे - (१) मिथ्यात्व, (२) सम्यग्मिथ्यात्व ( 3 ) सभ्यद्दत्व. આઠેકાણે વસ્ત્ર અને જળ, આ બે દૃષ્ટાન્ત ઘટિત થાય છે, જેમ કેાઈ વસ્ત્ર અથવા જળ અત્યન્ત મલિન છે, અને કેાઈ એનાથી ઓછુ મલિન, અને કાઇ કાઇ બિલ્કુલ સાફ-નિ`ળ હાય છે, તેમજ જીવ અપૂર્વકરણના પ્રભાવથી મિથ્યાત્વના પણ ત્રણ ભાગ કરી નાંખે છે. તેમાં કેાઈ ભાગ મિલ્કુલ મિલન અને કોઇ ભાગ થોડા મિલન, કેાઈ ભાગ તદ્ન સાક્શુદ્ધ હૈાય છે. તદ્ન મલિન ભાગનું નામ મિથ્યાત્વ, ઘેાડા ઓછા મિલન ભાગનું નામ સભ્યમિથ્યાત્વ, અને સર્વથા શુદ્ધ ભાગનું નામ સમ્યક્ત્વ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨