SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व-अध्य० ४. उ. १ स्यैकभागं प्रथमस्थितिरूपं तत्पूर्वकालवर्त्य निवृत्तिकरणस्य चरमभागे उदयमानमिथ्यात्वदलिकैः सह संयोज्य स्वोदयकालात् प्रागेवोदयं प्रापयति, तेन तस्य मिथ्यात्वदलिकस्य स्वोदयकाले उदयं प्रतिरुणद्धि । द्वितीयभागस्यापि द्वितीयस्थितिनाम्नस्तस्मादन्तर्मुहूर्तादव्यवहितोत्तरकाले उदेष्यमाणतया स्वोदयकाले उदयं प्रतिरोधयति; तदेवमनिवृत्तिकरणानन्तरोदययोग्यदलिकानां व्यवधानकरणादन्तरकरणमित्युच्यते । निवृत्तिकरण का अन्तिम भाग है उसमें उदयमान मिथ्यात्व के दलियों के साथ संयुक्त करके उसे अपने निज उद्यकालसे पहिले ही उदय में ले आता है, इस से वह भव्य जीव उस मिथ्यात्व के दलिये के उदय को उसके अपने उदयकालमें रोक देता है । तथा दूसरी स्थितिरूप मिथ्यात्वका जो द्वितीय भाग है, जो उस अन्तर्मुहर्त से व्यवधानरहित उत्तर कालमें उदय में आने योग्य है। उसके उदय को उसके अपने उदयकाल में रोक देता है । इस प्रकार अनिवृत्तिकरण के अनन्तर उद्ययोग्य मिथ्यात्व के दलियों के उदय में व्यवधान करनेवाला होने से यह 'अन्तरकरण' कहलाता है । यह करण मिथ्यात्वके दलियों को अगले और पिछले भागमें मिला देता है । अनिवृत्तिकरण का अंतिम समय पूर्ण होने पर अन्तर्मुहर्त तक मिथ्यात्वके दलियोंका किसी भी तरह से उदय नहीं हो सकता । उस समय जिन मिथ्यात्वके दलियोंका उदय संभव था, उनमेंसे कितनेक दलियों में अपने उदयकाल से पहिले ही उदयमें आने की योग्यता आती है, और कितनेक दलियोंमें अपने उदयकालसे અંતિમ ભાગ છે તેમાં ઉદયમાન મિથ્યાત્વના દલિયેની સાથે સંયુકત કરીને તેને પિતાના નિજ ઉદયકાળથી પહેલા જ ઉદયમાં લઈ આવે છે, આ કારણે તે ભવ્ય જીવ તે મિથ્યાત્વના દલિયાના ઉદયને તેના પિતાના ઉદયકાળમાં રેકી દે છે, અને બીજી સ્થિતિરૂપ મિથ્યાત્વનો જે બીજો ભાગ છે જે તે અન્તર્મુહૂર્તથી વ્યવધાનરહિત ઉત્તર કાળમાં ઉદયમાં આવવા છે તેના ઉદયને તેના પિતાના ઉદયકાળમાં રોકી દે છે. આ પ્રકારે અનિવૃત્તિકરણના અનાર ઉદયયોગ્ય મિથ્યાત્વના દલિના ઉદયમાં વ્યવધાન કરવાવાળા હોવાથી આ “અન્ડરકરણ” કહેવાય છે. આ કરણ મિથ્યાત્વના દલિને આગળ અને પાછળના ભાગમાં જોડી આપે છે, અને અનિવૃત્તિકરણનો અંતિમ સમય પૂર્ણ થતાં તેની પછી અંતર્મહત સુધી મિથ્યાત્વના દલિને કઈ પણ પ્રકારથી ઉદય થતો નથી. તે જે મિથ્યાત્વના દલિયે ઉદય સંભવ હતું, તેમાંથી કેટલાક દલિમાં પિતાના ઉદયકાળના પહેલાં જ ઉદયમાં આવવાની યેગ્યતા આવે છે, અને કેટલાક દલિમાં પિતાના શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy