SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ३९० आचारागसूत्रे च कर्मबन्धहेतुत्वादुपेक्षमाण इत्यर्थः। परुषतां-परीषहाणां पारुष्यं कष्टजनकत्वरूपं नो वेत्ति-न तान् पीडाकारित्वेन गृह्णाति, अपि तु कर्मबन्धोच्छेदार्थमुद्यतः संसारादुद्विग्नमनास्तान् साहाय्यकारित्वेनानुमन्यते इत्यर्थः। किंच-स जागरः मिथ्यात्वाविरतिप्रमादनिद्रापगमाज्जागौंति जागरः-श्रुतचारित्रधर्माराधने सदा जागरूक इत्यर्थः । वैरोपरतः-वैरं परापकारचिन्तनं, तस्मादुपरतः, अत एव-वीरः कर्मवैरिविदारणसमर्थों भवति। हे शिष्य ! एवम् इत्थंभूतः श्रुतचारित्रधर्माराधने सदा जागरूकः परापकाराध्यवसायरहितः सन् दुःखात्दुःखकारणात् कर्मणः प्रमोक्ष्यसे=मुक्तो भविष्यसि ॥ भू० ४॥ की उपेक्षा कर परीषहोंको कष्टजनक नहीं मानता है, किन्तु कर्मबन्ध के विनाश करनेकी ओर उद्यमी वह अनगार उन परीषहोंको उस कर्म विनाशरूप कार्य में अपने सहायक मानता है। भावार्थ-परिग्रहमें आसक्तिसंपन्न व्यक्ति ही अनुकूल परीषहोंमें अभिलाषी और प्रतिकूल परीषहोंमें उद्धेगी बनता है। जिसके पास परिग्रह ही नहीं है ऐसे संयमी मुनिके लिये क्या प्रतिकूल परीषह क्या अनुकूल परीषह सब एक समान हैं। अनुकूलमें इसकी लालसा नहीं और प्रतिकूलमें इसको देष नहीं, कारण कि इस सिद्धान्तको भलीभांति जान चुका है कि-संसारके मूल कारण राग और द्वेष हैं। अनुकूलमें अभिलाषा होनी यह रागकी पर्याय है, और प्रतिकूलमें उद्वेग होना द्वेष की पर्याय है, अतः वह दोनों प्रकारके परीषहोंको समभावसे सहन करता है । परीषहो एवं उपसर्गोंसे कदाचित् इसके चित्तमें संयमपरिમાનતા નથી, પણ કર્મબંધને વિનાશ કરવાની તરફ ઉદ્યમી તે અણગાર તેવા પરીષહોને તે કર્મવિનાશરૂપ કાર્યમાં પોતાના સહાયક માને છે. ભાવાર્થ–પરિગ્રહમાં આસક્તિસંપન્ન વ્યક્તિ જ અનુકૂળ પરીષહોમાં અભિલાષી અને પ્રતિકૂળ અરીષહોમાં ઉગી બને છે. જેની પાસે પરિગ્રહ જ નથી એવા સંયમી મુનિ માટે શું પ્રતિકૂળ પરીષહ અને શું અનુકૂળ પરીષહ ? સઘળા એકસમાન છે. અનુકૂળમાં તેની લાલસા નહિ અને પ્રતિકૂળમાં તેને ષ નહિ, કારણ કે એ આ સિદ્ધાંતને સારી રીતે જાણી ચુકેલ છે કે સંસારનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. અનુકુળમાં અભિલાષા થવી તે રાગની પર્યાય છે અને પ્રતિકૂળમાં ઉદ્વેગ થવે તે દ્વેષની પર્યાય છે, માટે સંયમી મુનિ તે બંને પ્રકારના પરીષહોને સમભાવથી સહન કરે છે. પરીષહો તેમજ ઉપસર્ગોથી કઈ વખત તેના ચિત્તમાં સંયમપરિણામ તરફ અરતિ અને અસંયમપરિણામ તરફ રતિ થઈ શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy