________________
अध्य० २. उ. ३
अथया राजानः नृपास्तस्य धनं विलुम्पन्ति-विलुण्टन्ति अभियोगद्वारेण बलालात्तद्धनं गृह्णन्तीत्यर्थः । अथवा तस्यार्थगृद्धस्य धनं स्वयमेव नश्यति, वाणिज्यादौ बहुमूल्येन क्रयणादल्पेन विक्रयणादित्यर्थः । ‘विनश्यति' राजकोशे 'वैङ्क' पदवाच्ये संस्थापितं, भूम्यादौ वा निखातं तस्य राज्ञः परिवर्तनेनापगतात् , भूमौ यत्र निखातं दीर्घकालेन ततोऽपगमाद्वा विनश्यति-स्वयमेव नष्टं भवतीत्यर्थः । __ राजा की जब लोलुप दृष्टि इसके धन पर पड़ती है तब वह जबर्दस्ती कोई ऐसा अभियोग लगा देता है कि जिससे उस विचारे का वह धन देखते२ लुटवा लिया जाता है। ___यदि धार्मिक राजाके राज्य में वसने का धनीको सौभाग्य मिलता है और उसकी वजह से उसके धनकी हर एक प्रकार से रक्षा भी होती रहती है तो भी अधिक संग्रह की लालसा से या उसकी वृद्धि की तीव्र भावनासे जब धनी उसे किसी व्यापार में लगा देता है तो तेजी मंदी के समय क्रय विक्रय करने से अचानक जब व्यापार में घाटा आजाता है तब वह कमाया हुआ द्रव्य सहसा हाथ से निकल जाता है, और वह धनी व्यक्ति फिर हाथ मलते ही रह जाता है। व्यापार में यदि पुण्य कर्म के उदय से अच्छा लाभ भी हो जाता है, तो लोग उसे बैंकों में जमा कर देते हैं या उसे जमीन वगैरह में गाड़ देते हैं। वहां उसकी सुरक्षा होती हो तो भी जब राज्य का परिवर्तन होता है तब बैंके भी प्रायः लुट जाती हैं, अथवा जब वह उस भूमि से बहुत समय के बाद गाडे
રાજાની જ્યારે લલપ દષ્ટિ તેના ધન ઉપર પડે છે ત્યારે તે જબરાઈથી કોઈ એવો અભિગ લગાવે છે કે જેનાથી તે બિચારાનું તે ધન દેખતા દેખતામાં લુંટાવી લઈ જાય છે.
કદાચ ધાર્મિક રાજાના રાજ્યમાં વસવાને ધનને સૌભાગ્ય મળે છે, અને તેના તરફથી તેના ધનની દરેક પ્રકારે રક્ષા પણ થાય છે તે પણ અધિક સંગહની લાલસાથી અગર તેની વૃદ્ધિની તીવ્ર ભાવનાથી જ્યારે પૈસાદાર તે ધનને કેઈ વ્યાપારમાં લગાવી દે છે તે તેજી મંદીના સમયમાં કય વિક્રય કરવાથી અચાનક ત્યારે વ્યાપારમાં નુકસાન આવે છે ત્યારે તે કમાએલું ધન સહસા હાથથી ગુમાવી દે છે, અને પછી તે પૈસાદાર વ્યક્તિ હાથ ઘસતે થઈ જાય છે, વ્યાપારમાં કદાચ પુણ્ય કર્મના ઉદયથી સારો લાભ પણ મળે છે તો લેક તેને બેંકોમાં જમા કરાવી દે છે, અગર તેને જમીન વિગેરેમાં દાટી દે છે. તે જ તેની સુરક્ષા બને તે પણ જ્યારે રાજ્યનું પરિવર્તન થાય છે ત્યારે બેંકોને પણ લુંટવામાં આવે છે, અથવા જ્યારે તે ભૂમિથી બહુ સમય બાદ દાટેલાં સ્થાનથી સ્થાનાન્તરિત
શ્રી આચારાંગ સૂત્ર : ૨