________________
२१८
आचाराङ्गसूत्रे
जो बड़ी कठिनता से उसने दीपान्तरगमन से, दुरारोह पर्वतों के उल्लंघनसे, खानि में पड़े हुए उसके खोदने से, राजा की सेवा से, और अपने एवं पर को सन्ताप करनेवाले कृषि-वाणिज्यादि रूप सावध व्यापारों से पैदा किया है सञ्चित किया है और व्याज आदि द्वारा जिस को वृद्धि की है भले ही विभाजित न करें; परन्तु चोरों से द्रय्य की रक्षा करना एक मुश्किल कार्य है । धनी व्यक्तियों के अनेक मित्र और शत्रु हो जाते हैं। जिनका उससे काम निकलता रहता है वे उसके मित्र, और जिनका उससे काम नहीं निकलता वे उसके शत्रु हो जाते हैं। जो मित्र होते हैं वे भी कालान्तर में शत्रु, और जो शत्रु होते हैं ये भी कालान्तर में मित्र बनते हुए देखे जाते हैं। अतः जो पहिले मित्र बन कर शत्रु बन जाते हैं वे सब इसका भेद भाव जान कर चोरों को गुप्त रीति से सब प्रकार की इसकी प्रवृत्ति से परिचित करा देते हैं और अन्त में इसे लुटवा देते हैं । क्षण भर में यह अमीर से गरीब बन जाता है । यदि पुण्योदय से चोरों को भी इसके द्रव्यको चुराने का साहस न जाग्रत हो और वे इसके ऊपर धाड़ न भी पाडे तो भी अधर्मी राजा की नजर से द्रव्यकी रक्षा करना मुश्किल ही है ।
in many w
અને તે ધનને ઉપાર્જન કરવામાં કષ્ટનો અનુભવ કરવાવાળા તે વ્યક્તિએ તે દ્રવ્યને જે ઘણી મુશ્કેલીથી દરિયાપારથી, મહાન પ`તાના ઉલ્લઘનથી, ખાણુમાં પડેલાને તેના ખાઢવાથી, રાજાની સેવાથી અને પેાતાને તેમજ બીજાને સંતાપ કરવાવાળી ખેતી-વાણિજ્યાદિરૂપ સાવદ્ય વ્યાપારાથી પેદા કરેલ છે, સંચિત કરેલ છે, અને વ્યાજ આદિ દ્વારા જેની વૃદ્ધિ કરેલ છે, ભલે તે વિભાજીત ન કરે, પરંતુ ચારોથી દ્રવ્યની રક્ષા કરવી એક મુશ્કેલ કાર્ય છે. પૈસાદાર વ્યકિતએના અનેક મિત્રો અને શત્રુએ થાય છે. જેનાથી જેનું કામ થાય છે તે મિત્ર, અને જેનાથી જે કામ બનતું નથી તે રાત્રુ બની જાય છે. જે મિત્ર હોય છે તે પણ કાલાન્તરમાં શત્રુ, અને જે શત્રુ હોય છે તે પણ કાલાન્તરમાં મિત્ર અને છે તેમ દેખવામાં આવે છે. માટે જે પહેલાં મિત્ર બનીને શત્રુ બને છે તે બધા તેના ભેદભાવ જણીને ચારાને ગુપ્ત રીતિથી સર્વ પ્રકારની તેની પ્રવૃત્તિથી પરિચિત કરી આપે છે, અને અન્તમાં તેને લુંટાવે છે. ક્ષણભરમાં તે અમીરથી ગરીમ ખની જાય છે. કદાચ પુણ્યાયથી ચારો તરફથી તેનુ દ્રવ્ય ચારાવાનુ કદાચ સાહસ ન બને, અને તેઓ તેની તરફ ધાડ પણ ન પાડે તે પણ અધર્મી રાજાની નજરથી દ્રવ્યની રક્ષા થવી મુશ્કેલ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨