________________
-
૨૦૮
आचारागसूत्रे भी वहीं पर फिर से प्रविष्ट हो जाता है । वह अपने स्थान को जरा भी नहीं छोड़ना चाहता। इसका कारण सिर्फ एक यही है कि उसे उसी अवस्था में रह कर अपना जीवन व्यतीत करना इष्ट है। विशाल वैभव के भोक्ता को जिस प्रकार जीने की इच्छा रहा करती है, तथा जिस प्रकार उसे अपना जीवन सबसे अधिक प्रिय है उसी प्रकार समस्त संसारी जीवों की यही हालत है-चाहे वे संज्ञी हों चाहे असंज्ञी । कोई भी प्राणी ऐसा नहीं मिलेगा-जिसे अपने जीवन में अधिकसे अधिक ममता न हो । एक भिखारी को जितना अपने जीवन से मोह है उतना ही मोह चक्रवर्ती को भी अपने जीवन से है। कोई अपना अनिष्ट नहीं चाहता । इस बात की पुष्टि करते हुए टीकाकार कहते हैं-“यो जीवो यत्रोचनीचयोनौ जन्म गृह्णाति तत्रैव रमते-जीवितुमिच्छति च विष कृमिन्यायेन" जो जीव जिस ऊँच नीच योनिमें जन्म धारण करता है उसे वही योनि प्रिय बन जाती है-वहीं पर वह आनंद मानता है । जैसे विषके कीडे को विषमें ही मजा आता है बात भी सत्य है कहाभी है
" अमेज्झमज्झे कीडस्स, सुरिंदस्स सुरालए।
समाणा जीवियाकंखा, तेसिं मच्चुभयं समं” ॥ १॥ પણ તે ત્યાંથી અલગ થઈને પણ ત્યાં જ ફરીથી પ્રવિષ્ટ થાય છે, તે પિતાના સ્થાનને જરા પણ છોડવા ચાહત નથી. તેનું કારણ ફક્ત એક એ જ છે કે તેની તે અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું ઈષ્ટ છે વિશાળ વૈભવના ભક્તાને જે પ્રકારે જીવવાની ઈચ્છા રહ્યા કરે છે તથા જે પ્રકારે તેને પોતાનું જીવન બધાથી અધિક પ્રિય છે, તે પ્રકારે સમસ્ત સંસારી જીની તે જ હાલત છે, ભલે તે સંજ્ઞી હોય કે અસંજ્ઞી. કેઈ પણ પ્રાણી એ નહિ મળે જેને પિતાના જીવનમાં અધિકથી અધિક મમતા ન હોય. એક ભિખારીને એટલે પિતાનો જીવ વહાલે છે તેટલે જીવનને મેહ ચક્રવતીને પણ હોય છે. કેઈ પિતાનું અનિષ્ટ ચાહતું નથી. આ વાતની પુષ્ટિ કરતાં ટીકાકાર કહે છે કે – "यो जीवो यत्रोच्चनीचयोनौ जन्म गृह्णाति तत्रैव रमते जीवितुमिच्छति च विषकमिन्यायेन "२०१२ यनीय योनिमा म धा२४ ४२ छेतेनी योनि પ્રિય બની જાય છે, ત્યાં જ તે આનંદ માને છે, જેમ વિષના કીડાને વિષમાં જ भन्न मावे छ, पात ५१ सत्य छ. ४यु ५५५ छे.
" अमेज्झमझे कीडस्स, सुरिंदस्स सुरालए । समाणा जीवियाकंखा, तेसि मधुभयं समं " ॥१॥
| શ્રી આચારાંગ સૂત્ર : ૨