________________
१९२
आचाराङ्गसूत्रे का कोई महत्व न हो तो इसमें आश्चर्य करने की कोई बात नहीं है, कारण कि कहावत है-जो नृत्य करने में सिद्धहस्त नहीं है, वह आंगन को टेड़ा कहता है। परिग्रहादि के बोझ से प्राणी की तमाम शक्तियाँ इतस्ततः विखर जाती हैं अतः वे विखरी हुई शक्तियां "संयमित जीवन विखरी हुई शक्तियांको केन्द्रित करने वाला है" इस प्रकार कैसे महत्त्व दे सकती हैं. परन्तु यह मानना अवश्य पड़ेगा कि-जिस प्रकार सूर्य की किरणें जब किसी विशेष काच में केन्द्रित करली जाती हैं तो उनसे सहसा अग्नि प्रज्वलित हो उठती है, उसी प्रकार असंयम अवस्था में जो आत्मिक शक्तियां इधर उधर विषय कषायों में फँसकर अस्तव्यस्त हो रही थीं-जब वे संयमित जीवन से केन्द्रित करली जाती हैं तो इनसे भी एक ऐसा प्रवाह निकलता है जो प्राणी के जीवन में अपूर्व परिवर्तन कर देता है। लगाम जिस प्रकार स्वछंद घोड़े को, अंकुश मदोन्मत्तगजराज को वश में कर देता है, उसी प्रकार संयम भी जीवन को योग्य मार्ग पर पहुंचा देता है । यही एक ऐसा मार्ग है जो असंयम जीवन से प्राणी की रक्षा करता है। अतः ऐसे सुन्दर और हितावह मार्ग का सच्चे भावों से जो आराधन नहीं करते हैं वे प्राणी कैसे इससे उत्पन्न होने वाले लाभको पा सकते हैं ?। माना जा सकता है कि-संयम जीवन को
જીવન જેવા સુંદર સિદ્ધાંતને કોઈ મહત્વ ન હોય તે તેમાં આશ્ચર્ય થાય તેવી કઈ વાત નથી, કારણ કે કહેવત છે–જે નૃત્ય કરવામાં સિદ્ધહસ્ત નથી તે આંગણને વાકું કહે છે. પરિગ્રહાદિના બેજથી પ્રાણીની તમામ શક્તિઓ આડી અવળી વિખરાઈ જાય છે માટે તે વિખરાયેલી શક્તિઓ “સંયમિત જીવન જે વિખરાઈ ગયેલી શકિતઓને કેન્દ્રિત કરવાવાળું છે. આ પ્રકારે તે કેવી રીતે મહત્વ દઈ શકે. પરંતુ તે અવશ્ય માનવું પડશે કે જે પ્રકાર સૂર્યની કિરણો જ્યારે કેઈ વિશેષ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તે તેનાથી સહેજે અગ્નિ પ્રજવલિત થાય છે, તેવા પ્રકારે અસંયમ અવસ્થામાં જે આત્મિક શક્તિઓ આડી અવળી વિષય કષામાં ફસીને અસ્તવ્યસ્ત થઈ રહી હતી, જ્યારે તે સંયમિત જીવનથી કેન્દ્રિત કરવામાં આવે છે તે તેનાથી પણ એક એવું પ્રવાહ નીકળે છે જે પ્રાણીના જીવનમાં અપૂર્વ પરિવર્તન કરે છે. લગામ જેવી રીતે સ્વચ્છેદ ઘેડાને, અંકુશ મદેન્મત્ત ગજરાજને વશમાં કરે છે તે પ્રકારે સંયમ પણ જીવનને યોગ્ય માર્ગ ઉપર પહોંચાડે છે. તે એક જ માર્ગ છે જે અસંયમ જીવનથી પ્રાણની રક્ષા કરે છે, માટે આવા સુંદર અને હિતાવહ માર્ગને સાચા ભાવોથી જે આરાધના કરતા નથી તે પ્રાણી કેવી રીતે તેનાથી ઉત્પન્ન થતાં લાભને મેળવી શકે?
શ્રી આચારાંગ સૂત્ર : ૨