SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ३ मार्ग को देखकर चलता हुवा मुनि सदा इस बात का पक्का ध्यान रखता है कि कहीं कोई छोटा मोटा जीव मेरे पैर के नीचे आकर प्राणों से वियुक्त न हो जाय । इसमें पर के प्राणों का रक्षण के साथ २ अपने अहिंसारूप महाव्रत का संरक्षण अच्छी तरह से होता रहता है।१। भाषासमिति में प्रवृत्त साधु सदा हित-मित-वचन बोलेगा, दूसरे जीवों को जिस वचन से कष्ट पैदा हो, इस प्रकार के सावद्य व कठोर वचन नहीं बोलता है । इस समिति से सत्य महाव्रत की रक्षा होती है । २ । एषणासमिति में प्रवृत्त संयमी मुनि सिर्फ संयम यात्रा का निर्वाह के लिये भ्रमरभिक्षा द्वारा शुद्ध-निर्दोष प्रासुक आहार ग्रहण करता है।३। आदाननिक्षेपण-समिति में मुनि अपने संयम के उपकरणों की उभय -दोनों काल प्रतिलेखना कर उनके लेने और रखने में यतना करता है।४। प्रतिष्ठापना-समिति में मुनि जीवरहित स्थान में मल-मूत्रादिक परिठवता है।५। इन समितियों में प्रवृत्ति करने वाले संयमी मुनि ‘सब ही जीव सुख चाहते हैं' ऐसा अनुभव करते हैं । जो वर्तमान में सत्तारूप से रहते हैं, भविष्यत् काल में भी जो सत्तारूप से रहेंगे, एवं भूतकाल में जो सत्तारूप से रहे हैं वे भूत हैं। सूत्रकार ने जीव प्राणी आदि शब्दों का प्रयोग न कर उसकी त्रैकालिक सत्ता प्रतिपादन करने के लिये “भूत" ગુસરપ્રમાણ દષ્ટિથી માર્ગને દેખીને ચાલતાં સદા આ વાતને ખ્યાલ રાખે છે કે—કઈ નાના મોટા જીવ મારા પગ નીચે આવી પ્રાણથી વિમુક્ત ન થઈ જાય. તેમાં બીજાના પ્રાણોના રક્ષણની સાથે સાથે પિતાના અહિંસારૂપ મહાવ્રતનું સંરક્ષણ સારી રીતે થાય છે (૧). ભાષા સમિતિમાં પ્રવૃત્ત સાધુ સદા હિત-મિત વચન બોલશે, બીજા ને જે વચનથી કષ્ટ પેદા થાય તે પ્રકારના સાવદ્ય કઠેર વચન બોલતા નથી, આ સમિતિથી સત્યમહાવ્રતની રક્ષા થાય છે (૨). એષણસમિતિમાં પ્રવૃત્ત સંયમી મુનિ ફક્ત સંયમયાત્રાના નિર્વાહ માટે ભ્રમરભિક્ષા દ્વારા શુદ્ધ નિર્દોષ પ્રાસુક આહાર ગ્રહણ કરે છે (૩). આદાનનિક્ષેપણ સમિતિમાં મુનિ પિતાના સંયમના ઉપકરણોની ઉભય–બંને કાળ પ્રતિલેખના કરી. તેના લેવામાં અને રાખવામાં યતના કરે (૪). પ્રતિષ્ઠાપનાસમિતિમાં મુનિ જીવરહિત સ્થાનમાં મળ મૂત્રાદિક પરિઠવે (૫). આ સમિતિઓમાં પ્રવૃત્તિ કરવાવાળા સંયમી મુનિ “બધા જ સુખ ચાહે છે” એ અનુભવ કરે છે. જે વર્તમાનમાં સત્તા રૂપથી રહે છે, ભવિષ્ય કાળમાં પણ જે સત્તારૂપથી રહેશે અને ભૂતકાળમાં જે સત્તા રૂપથી રહેલા છે તે ભૂત છે. સૂત્રકારે જીવ પ્રાણી આદિ શબ્દના પ્રયોગ ન કરી तेनी सि सत्ता प्रतिपादन १२व। भाटे "भूत" से शहनी सूत्रमा प्रयोग શ્રી આચારાંગ સૂત્ર : ૨
SR No.006302
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy