________________
अध्य० २. उ. २
१४१
करने के लिये बाह्य और आभ्यन्तर कारणों की जरूरत होती है । बाह्य कारण से इतना काम नहीं बनता जितना अन्तरंग से । चारित्र को अंगीकार करने में यद्यपि उपादान कारण आत्मा है परन्तु इन दो बाह्य आभ्यन्तर कारणों से उपादान में वह शक्ति आजाती है कि जिससे उसे अपने लिये हुए संयम में रति एवं संसार - शरीर और भोगों में अरति स्वतः आजाती है । प्रकृत में यहाँ चारित्रमोहनीय का उपशमादिक अन्तरंग कारण है और पंचेन्द्रियों के विषयों से सर्वथा विरतिभाव की जागृति बाह्य कारण है । जैसे अग्नि और धूम की ( परस्पर अनियति) विषम व्याप्ति है उस प्रकार सम्यक् चारित्र के साथ अन्तरंग कारण चारित्र मोहनीय के उपशम की विषम व्याप्ति नहीं है अर्थात् परस्पर समनियत हैं, जहां पर चारित्रमोहनीय का उपशमादि है वहां पर नियम से सम्यक् चारित्र है और जहां पर सम्यक् चारित्र है वहां पर नियम से चारित्र मोहनीय का उपशमादि है । इस प्रकार सम्यक चारित्र और चारित्र मोहनीय के उपशमादिकों की समव्याप्ति ( परस्पर नियति ) है । परन्तु अन्तरंग में चारित्र मोहनीय के उपशमादिक के अभाव में जो बाह्य में सर्व - सावद्यविरति रूप चारित्र की सत्ता मालूम पड़ती है - वह
આભ્યન્તર કારણેાની જરૂરત હેાય છે. બાહ્ય કારણોથી આટલું કામ નથી ખનતું જેટલું અન્તર’ગથી. ચારિત્રના અંગીકાર કરવામાં યદ્યપિ ઉપાદાન કારણ આત્મા છે પરંતુ આ એ માહ્ય, અભ્યન્તર-કારણેાથી ઉપાદાનમાં તે શક્તિ આવી જાય છે કે જેનાથી તેને પેાતાને માટે સચમમાં રતિ અને સ ંસાર શરીર અને ભાગામાં અતિ આપમેળે આવે છે. પ્રકૃતમાં અહીંઆચારિત્રમેહનીયના ઉપશમાદિક અંતરગ કારણ છે, અને પાંચે ઇન્દ્રિયાના વિષયોથી સર્વથા વિરતિભાવની જાગૃતિ બાહ્ય કારણ છે, જેમ અગ્નિ અને ધૂમની ( પરસ્પર અનિયતિ ) વિષમ વ્યાપ્તિ છે તે પ્રકારે સમ્યકૂચારિત્રની સાથે અંતર્ગ કારણુ ચારિત્રમેહનીયના ઉપશમની વિષમ વ્યાપ્તિ નથી. અર્થાત્ પરસ્પર સમનિયત છે. જ્યાં ચારિત્રમેાહનીયનો ઉપશમાદિ છે ત્યાં નિયમથી સચારિત્ર છે. અને જ્યાં સભ્યચારિત્ર છે ત્યાં નિયમથી ચારિત્રમાહનીયના ઉપશમાદિ છે. આ પ્રકારે સમ્યકૂચારિત્ર અને ચારિત્રમાહનીયના ઉપશમાદિકોની સમ વ્યાપ્તિ ( પરસ્પર નિયતિ છે) પરંતુ અન્તરગમાં ચારિત્ર માહનીયના ઉપશમાદિકના અભાવમાં જે ખાદ્યમાં સર્વીસાવદ્ય વિરતિરૂપ ચારિત્રની સત્તા માલમ પડે છે તે કેવળ એક ઢાંગ છે. તે ઢોંગ ઉલ્ટા
શ્રી આચારાંગ સૂત્ર : ૨