________________
अध्य० २. उ. १
विशेषार्थ-जिन मातापिता आदिकों के साथ यह रहता है वे इसकी पाल्य अवस्था में सर्वप्रथम सेवा-चाकरी करते हैं, इसकी सहायता करते हैं, इसका पालन पोषण करते हैं। वह भी जब युवावस्था आदि से समृद्ध हो जाता है तब इन अपने मातापिता आदि की वृद्धावस्था में धन आदि से सहायता, सेवा, या इनका पालन पोषण करता है। इस प्रकार पारस्परिक पोष्यपोषक भाव होने पर भी यह उनकी रक्षा के लिये, अथवा उनको शरण देने के लिये समर्थ नहीं होता है, वे भी इसकी रक्षाके लिये, अथवा इसके शरण देने के लिये समर्थ नहीं होते हैं। ___संसार की यह रीति है-प्रत्येक प्राणी अपने २ कुटुम्बियों की-स्त्री पुत्रादिकों की मोहाधीन हो हरतरह से सेवा शुश्रूषा संरक्षण पालन पोषण किया करता है। यह वृत्ति सिर्फ मनुष्यों में ही नहीं है, पशु-पक्षियों तक में भी इसी प्रकार की पाई जाती है । वे भी इष्ट के संयोग में हर्षाते हैं और उनके वियोग में दुःखी होते हैं। जैसे चिडिया घोसले में रहती है और बच्चाबच्ची देती है, जब बाहर से खाना लेकर आती है तब उसके छोटे २ बच्चे उसे देखते ही चै-चै कर बाहर निकलते हैं और उसके आस पास फुदक २ कर उसकी ओर अपनी२ चंचु खोलकर
વિશેષાર્થ—જે માતાપિતા આદિની સાથે તે રહે છે તે તેની બાલ્ય અવસ્થામાં સર્વ પ્રથમ સેવા ચાકરી કરે છે તેની સહાયતા કરે છે, તેનું પાલણ– પિષણ કરે છે, તે પણ જ્યારે યુવાવસ્થા આદિથી સમૃદ્ધ થઈ જાય છે ત્યારે તે પિતાના માતાપિતા આદિની વૃદ્ધાવસ્થામાં ધન આદિથી સહાયતા, સેવા, અને તેમનું પાલન-પોષણ કરે છે. આ પ્રકારે પારસ્પરિક પિષ્ય-ષિક ભાવ હેવા છતાં પણ તે તેમની રક્ષા માટે કે શરણ દેવામાં સમર્થ થતું નથી, તેમજ તેઓ પણ તેની રક્ષા અને શરણ દેવામાં અસમર્થ બને છે.
સંસારની એ રીતિ છે કે પ્રત્યેક પ્રાણ તિપિતાના કુટુંબીઓની સ્ત્રીપુત્રાદિકોની મેહાધીન થઈ દરેક પ્રકારથી સેવા, સુશ્રુષા, સંરક્ષણ પાલન પોષણ કર્યા કરે છે. આવી વૃત્તિ ફક્ત મનુષ્યમાં જ છે તેમ નહિ પણ પશુપક્ષીઓમાં પણ છે તેમ દેખવામાં આવે છે. તેઓ પણ ઈષ્ટ સંગમાં હર્ષ પામે છે અને તેના વિયેગમાં દુઃખી થાય છે. જેમ ચકલીઓ માળામાં રહે છે અને બચ્ચાં બચ્ચી દે છે, અને જ્યારે બહારથી ખાવાનું લઈ આવે છે ત્યારે તેના નાના નાનાં બચ્ચાં તેને દેખતાં જ ચે-ચૈ કરી બહાર નીકળે છે અને તેની આસપાસ કુદવા માંડે છે અને તેની તરફ પિતપોતાની ચાંચ ખેલીને બેસી જાય છે. તે પિતાની ચાંચથી
१३
શ્રી આચારાંગ સૂત્ર : ૨