________________
८२
आचारागसूत्रे जब इस प्रकार की परिस्थिति अनार्यों के संग से उपस्थित होती है तब वहां पर संयम जैसी शुद्ध प्रवृत्ति की प्राप्ति कैसे हो सकती है ? किन्तु नहीं। यदि आर्यक्षेत्र में जन्म हुवा तो भी दुष्कुल में जन्म मिला तो वहां उसकी प्राप्ति नहीं हो सकती; कारण कि वहां पर इतनी योग्यता ही नहीं कि जिससे संयमभावको धारण करने की भावना जागृत हो, हिंसा, झूठ, चोरी, कुशील और परिग्रह जैसे पांच आस्रवों का ही विशेषतर वहां संग्रह होता रहता है जिससे उस मनुष्यजन्म का पाना न पाने के ही तुल्य हो जाता है। मनुष्य पर्याय भी मिली, आर्य क्षेत्र मिला
और उत्तम कुलमें जन्म मिला, परन्तु जो मूल में ही कमी हुई तो उस जन्म से भी क्या लाभ हो सकता है ? अतः वह जन्म तभी सफल हो सकता है जो बोधि की प्राप्ति हो । यदि बोधि की प्राप्ति ही न हुई तो सर्वविरति कहां से होगी। सर्वविरति-साधुका चारित्र ही श्रेय की प्रासिका प्रधान कारण कहा गया है इसलिये इन तमाम बातों की प्राप्ति की उत्तरोत्तर दुर्लभता जानकर धीर पुरुष को चाहिये कि वह अपने जन्म को सफल करने के लिये संयमाराधन के प्रति मुहूर्त मात्र भी प्रमाद नहीं करे। इसी बात का टीकाकारने-“अनन्तकालदुर्लभमानु
વાતોને વિચાર તેનાથી દૂર રહે છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ રહે છે ત્યારે આ ઠેકાણે સંયમ જેવી શુદ્ધ પ્રવૃત્તિની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? બલ્ક નહિ જ. કદાચ આર્ય ક્ષેત્રમાં જન્મ થયે તો પણ દુષ્કલમાં જન્મ થયે તો ત્યાં પણ તેની પ્રાપ્તિ થઈ શકતી નથી, કારણ કે તે જગ્યાએ એટલી ગ્યતા જ નથી કે જેનાથી સંયમભાવને ધારણ કરવાની ભાવના જાગ્રત થાય. હિંસા, જુઠ, ચેરી, કુશીલ અને પરિગ્રહ જેવા પાંચ આશ્રનું જ વિશેષતર ત્યાં સંગ્રહ થયા કરે છે તેથી તે મનુષ્યજન્મ મળે ન મળ્યા બરાબર જ થઈ જાય છે. મનુષ્યપર્યાય પણ મળી આર્યક્ષેત્ર મળ્યું. ઉત્તમ કુળમાં જન્મ પણ મળ્યું. પરંતુ મૂળમાં જ કમીના બની તે તે જન્મથી જ કે લાભ મળી શકે? માટે તે જન્મ ત્યારે સફળ બની શકે છે જ્યારે તેનાથી ધિની પ્રાપ્તિ થાય. કદાચ બધિની પ્રાપ્તિ જ ન થઈ તો સર્વવિરતિ ક્યાંથી થશે. સર્વવિરતિ-સાધુનું ચારિત્ર જ શ્રેયની પ્રાપ્તિનું પ્રધાન કારણ કહેવામાં આવ્યું છે, માટે આ તમામ વાતોની પ્રાપ્તિની ઉત્ત રેત્તર દુર્લભતા જાણીને ધીર પુરૂષને જોઈએ કે પિતાના જન્મને સફળ કરવા સંયમારાધન પ્રતિ મુહૂર્ત માત્ર પણ પ્રમાદ ન કરે. આ વાતને ટીકાકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨